અમદાવાદ: ૦૨’૦૧૧’૨૦૨૨
ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાના કારણે સાબરમતી અને રેલવે પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું. જોકે આરોપીની ધરપકડ કરી લેવાઇ છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
બનાવની વિગત મુજબ રાપ્ત કપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેવા દેવેન્દ્ર સિંહ રાઠોડ નામના વ્યક્તિએ વે પાવીસને ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કર્યો હતો. વેન્દ્ર સિંહ રાઠોડ મૂળ રાજસ્થાની અને હાથ સુરતનો વાસી છે. આ વ્યક્તિએ આ પ્રકારનો મેસેજ અશાંતિ ઉભી કરવા અને રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ હરક્તમાં આવે તેવા ઇરાદાથી કર્યો હતો.
મેસેજ મળતા સાબરમતી પોલીસ તેમજ તે પાળીસ અને અધિકારીઓએ ટ્રેનમાં શખ્સની સોધખોળ હાથ ધરી તપાસ કરતા દેવેન્દ્ર સિંહની પાડે કરી લેવામાં આવી છે. મુખ્ય વિ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈપીકો ક્લબ 507 આવે એ અધિનિયમ 45 dell ઇન્ફોર્મેશન અધિનિયમ કલમ – ઇ મેબી) કેવળ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવારી હાથ ધરવામાં આવી છે. આમૈતેજના અનસયાને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.