2022 ના અંત માં પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબો ને બ્લાંકેટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો


પ્રવીણકુમાર સંસ્થા ના ટ્રસ્ટી દ્વારા
તમને જાણીને આનંદ થશે કે આજે અમારું સબકા (પદ્માવતી જનસેવા ટ્રસ્ટ) જે દરેક ગરીબની સેવામાં હાજર છે, તે ફૂટપાથ પર રહેતા ગરીબો માટે બ્લાંકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: 05’01’2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની માતા હીરા બા ના સ્વર્ગવાસ થયું તેને લઈને સમગ્ર દેશમાં શોક નો માહોલ છે ત્યારે ઘણા લોકો તેમના પાછળ પુણ્ય ના કામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે પદ્માવતી જ્ન સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ નું કાર્યક્મ રાખવામાં આવ્યું હતું જેથી ગરીબો ઠંડી સામે રક્ષણ મેળવી શકે.
જેમાં ગરીબ બાળકો, ફૂટપાથ પર સૂતા વૃદ્ધો અને જેઓ પોતાનું રક્ષણ કરી શકતા નથી, બે ટાઈમનું ભોજન નથી ખાઈ શકતા તેઓને કમલ સ્વેટર જન સેવા ટ્રસ્ટ વતી ભોજનનું વિતરણ કરવામાં આવશે, આ ખૂબ જ સારું કાર્ય છે જેને આપણે સૌ માનીએ છીએ. તે આપણી ફરજ છે. તેથી જો તમારા મનમાં એવી લાગણી હોય કે તમે પણ કોઈને થોડું પણ દાન કે મદદ કરવા માંગો છો, તો આપેલ QR કોડને સ્કેન કરો અને અમને ગમે તેટલી સહાય આપો. આપેલ નંબર પર મોકલો સ્ક્રીનશોટ લેવાનું ભૂલશો નહીં. સ્ક્રીનશોટ લો અને અમને મોકલો જો તમે સ્ક્રીનશોટ લેશો, તો તમને તમારા સહકારની રસીદ મળશે અને જન સેવા ટ્રસ્ટમાં તમારું નામ નોંધાવવાની તક પણ મળશે આભાર!