<strong>ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલત</strong>

ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલત

1 0
Spread the love

Read Time:1 Minute, 25 Second
<strong>ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલત</strong>

અમદાવાદ: 05’01’2023
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે તા. 19.01.2023ના ગુરૂવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવો અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સંબંધિત અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ સર્વિસિઝ (વિજિલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કર, ખાનપુર, અમદાવાદ-380001ને મોડામાં મોડી તા. 12.01.2023 ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="2022 ના અંત માં પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબો ને બ્લાંકેટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો" title="2022 ના અંત માં પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબો ને બ્લાંકેટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો" width="300" height="300" src="https://i3.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/IMG-20230105-WA0005-1024x768.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="2022 ના અંત માં પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબો ને બ્લાંકેટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો" title="2022 ના અંત માં પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબો ને બ્લાંકેટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો" decoding="async" loading="lazy" />

<strong>2022 ના અંત માં પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબો ને બ્લાંકેટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો</strong>

રમકડાંના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા

રમકડાંના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.