જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે

0
<strong>જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે</strong>
Views: 110
0 0
Spread the love

Read Time:1 Minute, 27 Second
પ્રતીકાત્મક તસ્વીર

જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા
 ફલાઇટમાં ઘણા વિદેશી પેસેન્જર હાજર છે

જામનગર: 09’01’2023
જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જેને લઈને જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે.  ફલાઇટમાં ઘણા વિદેશી પેસેન્જર હાજર છે. કોઈ અફવાને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

<strong>જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે</strong>

આ અંગે સામે આવેલી માહિતી અનુસાર રશિયાના મોસ્કોથી ફ્લાઈટ ગોવા આવી રહી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં કોઈ સંદિગ્ધ સામાન હોવાની અફવા ફેલાઈ હતી. જેને લઈને ફ્લાઈટનું જામનગર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 236 જેટલા પેસેન્જરો સવાર હોવાની માહિતી સામે આવી છે. હાલમાં જામનગર એરપોર્ટની અંદર બહારના વ્યક્તિઓને અંદર જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચી ગયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *