<strong>BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા.</strong>

BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા.

0 1
Spread the love

Read Time:1 Minute, 39 Second
<strong>BPA ના બે વિદ્યાર્થીઓ જુનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશશીપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માં રાષ્ટ્રીય સ્તરે ઝળકયા.</strong>

અમદાવાદ: 19″01″2023
AICFB વેસ્ટ ઝોન ચેસ ચેમ્પિયનશિપ ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ-2023, પુના ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં અંધજન મંડળ સંચાલિત મીની કામા સેકન્ડરી/હાયર સેકન્ડરી સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડ ના વિદ્યાર્થીઓ ધોરણ-11 નો રાહુલ વાઘેલા અને ધોરણ-૯ નો સહાની રાહુલ વેસ્ટ ઝોન ચેમ્પિયનશીપમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી શાળા અને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે.

AICFB નેશનલ જુનિયર ચેસ્ટ ચેમ્પિયનશીપ ફોર ધ વિઝ્યુઅલી ચેલેજ્ડ-2023 ટુર્નામેન્ટમાં બેંગ્લોર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં અંધજન મંડળ સંચાલિત મીની કામા સેકન્ડરી/હાયર સેકન્ડરી સ્કુલ ફોર ધ બ્લાઈન્ડ ના વિદ્યાર્થીઓ ધોરણ-11 નો રાહુલ વાઘેલા ધોરણ-૯ નો શાહની રાહુલ એ રાષ્ટ્રીય સ્તર પર ઉત્કૃષ્ટ દેખાવ કરી અનુક્રમે પાંચમ અને છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરેલ છે. અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ડો.ભુષણ પુનાનીએ આ બંને વિદ્યાર્થીઓની સિદ્ધિ ને બિરદાવી અને પ્રોત્સાહિત કરેલ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો" title="લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો" width="300" height="300" src="https://i1.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/IMG-20230119-WA0062-1024x768.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો" title="લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો" decoding="async" loading="lazy" />

<strong>લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો</strong>

શાળા આરોગ્ય સ્ક્રીનીંગમાં ૩૧૯૫ બાળકોના કિડની, હૃદય, કેન્સર સહિતની બીમારીનું નિદાન કરવામાં આવ્યું

શાળા આરોગ્ય સ્ક્રીનીંગમાં ૩૧૯૫ બાળકોના કિડની, હૃદય, કેન્સર સહિતની બીમારીનું નિદાન કરવામાં આવ્યું

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.