અમદાવાદ: “તુ કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો”, જાણો માસ્કની માથાકૂટ

અમદાવાદ: “તુ કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો”, જાણો માસ્કની માથાકૂટ

0 0
Spread the love

Read Time:2 Minute, 19 Second

અમદાવાદ: કોરોનાના પગલે વિશેષ કોરોના ગાઇડલાઈન નક્કી કરવામાં આવી છે. તંત્ર દ્વારા માસ્ક વગર ઘરની બહાર નીકળતા લોકોને પકડવામાં આવે છે. ત્યારે જાણે પોલીસ તંત્ર ને પણ એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે દિવસભરમાં ચોક્કસ કેસ બનાવવાના. તેવામાં શહેરમાં માસ્કને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી હોય છે તેમનો ટાર્ગેટ પૂર્ણ કરી રહી હોય છે ત્યારે અનેક બબાલ ના કિસ્સા બની રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો એલિસબ્રિજ વિસ્તારમાં બન્યો હતો. એક રિક્ષાવાળો તેની પત્ની સાથે માસ્ક પહેર્યા વગર નીકળ્યો ત્યારે તેને પોલીસે રોક્યો હતો.

આ રિક્ષાવાળાએ પોલીસ પર આક્ષેપ કરવા તેની પત્નીને કહ્યું કે “તું કપડા ફાડી નાંખજે અને કહેજે કે પોલીસવાળાએ મારી ઈજ્જત પર હાથ નાખ્યો છે”. જેથી પોલીસે રિક્ષાચાલકને ડિટેઇન મેમો આપી તેની સામે એલિસબ્રિજમાં ફરિયાદ નોંધાવી હતી. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા એલ.આર મહેન્દ્રસિંહ નહેરુબ્રિજ સર્કલ પાસે ફરજ પર હાજર હતા. ગુરુવારે પીએસઆઇ જે કે પરમાર અન્ય પોલીસકર્મી અને ટીઆરબી જવાનો પણ આ પોઇન્ટ પર હાજર હતાં.

ત્યારે એક રીક્ષા ત્યાંથી પસાર થતા પોલીસે આ રીક્ષા રોકી હતી. રિક્ષા ચાલકે માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે રિક્ષા ચાલક પાસેથી વાહનના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પણ માસ્ક ન પહેર્યું હોવાથી તેને એક હજાર દંડ ભરવા ચોકીમાં લઈ જવાનું કહ્યું હતું અને સમગ્ર ઘટના બની. કોરોના ગાઇડલાઈનના ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરે ત્યારે આવા પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ વધી રહ્યા છે.

Views 🔥 અમદાવાદ: “તુ કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો”, જાણો માસ્કની માથાકૂટ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

મીના બહેન મહાન થયા આપ પણ મહાન બની શકો છો.! મૃતક માતાના અંગદાન કરી ત્રણ પુત્રીઓએ કર્યું આ સાર્થક કાર્ય…

મીના બહેન મહાન થયા આપ પણ મહાન બની શકો છો.! મૃતક માતાના અંગદાન કરી ત્રણ પુત્રીઓએ કર્યું આ સાર્થક કાર્ય…

અમદાવાદ: “તુ કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો”, જાણો માસ્કની માથાકૂટ

રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.