રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.

રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.

0 0
Spread the love

Read Time:1 Minute, 36 Second


સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન

21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી
81 નગરપાલિકાની ચૂંટણી પણ 21મી ફેબ્રુઆરીએ

28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતની ચૂંટણી
231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ 28મી ફેબ્રુઆરીના રોજ

તમામની મત ગણતરી 2 માર્ચના રોજ યોજાશે

આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ

ગાંધીનગર: રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની  તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ  દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી અને નગર પાલિકા અને  જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગર પાલિકા અને જિલ્લા પંચાયતની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.

Views 🔥 રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.

અમદાવાદ: “તુ કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો”, જાણો માસ્કની માથાકૂટ

રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.

ગુજરાતના રાજકારણમાં એઆઇએમઆઇએમનો સત્તાવાર પ્રવેશ 

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.