ગીર ગઢડા તાલુકામા નવજાત શિશુને બોરડીના કાંટાળી જાળીમાં   ફેકી દેવાની ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ગીર ગઢડા તાલુકામા નવજાત શિશુને બોરડીના કાંટાળી જાળીમાં ફેકી દેવાની ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

0 0
Spread the love

Read Time:1 Minute, 58 Second

ગીર ગઢડા તાલુકામા નવજાત શિશુને બોરડીના કાંટાળી જાળીમાં   ફેકી દેવાની ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)

અસામાજિક તત્વો દ્વારા એક નવજાત શિશુને બોરડી ના કાંટાળી જાળીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાં ના સ્થાનિક લોકો અશોકભાઈ બારૈયા, જયસુખભાઈ વાઘેલા, દિવાળીબેન ખસિયાં  જેતુભાઈ મકવાણા દ્વારા બાળકને જાળી માંથી બહાર કાઢવામાં આવ્યું અને ઉનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ વાઘેલા દ્વારા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકની તબિયત વધારે ગંભીર જણાતા જૂનાગઢ સરકારી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યું હતું.

યુવા સંગઠનમાં આક્રોશ

જેને લઈ ને આજરોજ અમરેલી જિલ્લા કલ હમારા યુવા સંગઠનના મહિલા પ્રમુખ કાજલબેન બારૈયા દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં પી આઈ ચૌધરીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. અને અપીલ કરવામાં આવી કે બાળકને યોગ્ય ન્યાય મળી રહે, અને જ્યાં સુધી નવજાત શિશુને મોતના મુખમા ફેકી દઈ તેને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે એ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી ના થાય ત્યાં સુધી કાજલબેન બારૈયા લડતા રહેશે અને તેમણે દાવો કર્યો છે કે તે બાળકને ન્યાય અપાવી ને રહેશે.

Views 🔥 ગીર ગઢડા તાલુકામા નવજાત શિશુને બોરડીના કાંટાળી જાળીમાં   ફેકી દેવાની ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કોંગ્રેસના વિજય સરઘસની આડમાં ઘરમાં ઘૂસીને દલિતની હત્યા, મૃતકના દીકરીએ લગાવ્યા ગંભીર આક્ષેપ? અમરાભાઈ બોરીચાની કરાઇ હત્યા!

કોંગ્રેસના વિજય સરઘસની આડમાં ઘરમાં ઘૂસીને દલિતની હત્યા, મૃતકના દીકરીએ લગાવ્યા ગંભીર આક્ષેપ? અમરાભાઈ બોરીચાની કરાઇ હત્યા!

ગીર ગઢડા તાલુકામા નવજાત શિશુને બોરડીના કાંટાળી જાળીમાં   ફેકી દેવાની ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

અભિનેત્રી પર રેપ કેસમાં એર ઇન્ડિયાના પાઇલટને આગોતરા જામીન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.