અમદાવાદને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર.. વાંચો કોને કયો હોદ્દો મળ્યો!

અમદાવાદને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર.. વાંચો કોને કયો હોદ્દો મળ્યો!

0 0
Spread the love

Read Time:1 Minute, 41 Second

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે.

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યાં છે.​​​​​​​સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટ અને પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી.દંડક તરીકે અરુણસિંહ રાજપૂતને નિયુક્ત કરાયા

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Views 🔥 અમદાવાદને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર.. વાંચો કોને કયો હોદ્દો મળ્યો!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર.. વાંચો કોને કયો હોદ્દો મળ્યો!

પોતાના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે અનોખી બાધા! રાજકારણમાં ભક્તિનો રંગ

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં યશોદા મૈયા આંગણવાડી વર્કસ એન્ડ વિમેન્સ યુનિયન દ્વારા મહિલાવિંગની મિટિંગ યોજાઈ

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં યશોદા મૈયા આંગણવાડી વર્કસ એન્ડ વિમેન્સ યુનિયન દ્વારા મહિલાવિંગની મિટિંગ યોજાઈ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.