રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી ગુજરાતની તમામ સ્કૂલો બંધ! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી ગુજરાતની તમામ સ્કૂલો બંધ! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

0 0
Spread the love

Read Time:1 Minute, 5 Second

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી ગુજરાતની તમામ સ્કૂલો બંધ! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર: કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરવામાં આવી કે, આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન (online class) કરવામાં આવશે. આગામી દિવસોમાં વિગતવાર નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આમ, રાજ્યમાં  (offline eduction) બંધ કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે.

Views 🔥 રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી ગુજરાતની તમામ સ્કૂલો બંધ! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદમાં કોરોનાના લીધે પરિસ્થિતિ વણસી, લોકડાઉનના ભણકારા?brts, amts, ગાર્ડન, પ્રાણીસંગ્રાહલય, જીમ, સ્પોર્ટ્સ ક્લબ બંધ કરવાનાં આદેશ! 

અમદાવાદમાં કોરોનાના લીધે પરિસ્થિતિ વણસી, લોકડાઉનના ભણકારા?brts, amts, ગાર્ડન, પ્રાણીસંગ્રાહલય, જીમ, સ્પોર્ટ્સ ક્લબ બંધ કરવાનાં આદેશ! 

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી ગુજરાતની તમામ સ્કૂલો બંધ! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

કોરોના કાળનો એક વર્ષ! જાણો અમદાવાદ સિવિલ હોસ્પિટલનું કોરોના સરવૈયું

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.