હસો ખિલખિલાટ… જીવી જવાની જીદ સામે ભગવાને પણ હથિયાર હેઠા મુકવા પડ્યા

હસો ખિલખિલાટ… જીવી જવાની જીદ સામે ભગવાને પણ હથિયાર હેઠા મુકવા પડ્યા

0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second
Views 🔥 હસો ખિલખિલાટ… જીવી જવાની જીદ સામે ભગવાને પણ હથિયાર હેઠા મુકવા પડ્યા



હસો ખિલખિલાટ… જીવી જવાની જીદ સામે ભગવાને પણ હથિયાર હેઠા મુકવા પડ્યા

‘કોરોના’, ‘મ્યુકરમાઈકોસીસ’,  આવા તાજા જન્મેલા રોગોએ કંઈક લોકોના હજા ગગડાવી નાંખ્યા… કોરોનાનો ટેસ્ટ કરાવવા જઈએ અને જ્યાં સુધી ટેસ્ટ કરનાર ‘તમારો ટેસ્ટ નેગેટીવ છે…’ એમ ના કહે ત્યાં સુધી ચહેરા પર અંકાતી રેખાઓ તમને ૫-૧૦ વર્ષ મોટા બનાવી નાંખે તેવી દેખાતી હોય છે…  આ એક સર્વ સામાન્ય અનુભવ છે… અને જો ટેસ્ટ પોઝીટીવ આવે તો તો પછી વાત જ ન પૂછાય… હટ્ટાકટ્ટા દેખાતા, બાહુબલી જણાતા અને ફીટનેશની ડીક્શનેરી લઈને ફરતા લોકો માટે હાલ સિવીલ હોસ્પિટલમાં ‘MISC” ( Multisystem inflammatory syndrome in children) ની સારવાર લઈ સાજી થયેલી કિર્તી કોઠારી એક મિશાલ છે.

માત્ર ૧૦ વર્ષની કુમળી આયુ ધરાવતી કિર્તી  ‘MISC”થી પીડાઇ રહી હતી…પણ આ નાની ભૂલકી જેણે જીવનના ૧૦ ડગ હજુ માંડ્યા છે તેના ચહેરા ઉપર સમગ્ર સારવાર દરમિયાન સ્મિત રેડાતુ હતુ‌. સારવાર દરમ્યાન એક ક્ષણ માટે પણ ક્યારેય તે ચિંતિત કે  ગભરાઈ ગઈ હોય તેઓ અનુભવ આખાય વોર્ડમાં કે પરિવારમાં કોઈનેય થયો નથી…
કિર્તીની જીવી જવાની જીદ સામે ભગવાને પણ હથિયાર હેઠા મુકવા જ પડ્યા જે તેના નિર્દોષ હાસ્ય પરથી લાગે છે… ભગવાન તેને હંમેશા સલામત રાખે…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ટાઇમ્સ હાયર એજ્યુકેશનઃ એશિયા યુનિવર્સિટી રેંકિંગ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં KIIT નું મહત્ત્વ યથાવત

ટાઇમ્સ હાયર એજ્યુકેશનઃ એશિયા યુનિવર્સિટી રેંકિંગ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં KIIT નું મહત્ત્વ યથાવત

કવિ અંકુર શ્રીમાળીની કલમે! નવી રચના

કવિ અંકુર શ્રીમાળીની કલમે! નવી રચના

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.