આજે ડોકટર્સ ડે ના અવસરે લોકપ્રિય ગાયક ઉસ્માન મીરના સ્વરે માણો! Thank You Doctor

આજે ડોકટર્સ ડે ના અવસરે લોકપ્રિય ગાયક ઉસ્માન મીરના સ્વરે માણો! Thank You Doctor

0 0
Spread the love

Read Time:1 Minute, 7 Second
Views 🔥 આજે ડોકટર્સ ડે ના અવસરે લોકપ્રિય ગાયક ઉસ્માન મીરના સ્વરે માણો! Thank You Doctor


આજે ડોકટર્સ ડે ના અવસરે લોકપ્રિય ગાયક ઉસ્માન મીરના સ્વરે માણો! Thank You Doctor

In

જીવનની શરૂઆત હોય કે અંત ડોક્ટર્સ હંમેશા આપણી સાથે ઉભા રહે છે. તેઓ કોઈ પણ ભેદભાવ વિના તેમની પાસે આવતા તમામની સેવા કરે છે. છેલ્લા બે વર્ષથી આવી પડેલી કોરોનાની આફતમાં પણ તેમનું યોગદાન ભૂલાય એમ નથી. તેમના આવાજ યોગદાનને અમદાવાદના પ્રસિદ્ધ બિલ્ડર વિનસ ગ્રુપ નમન કરે છે અને આ ગીત દેશના તમામ ડોક્ટર્સ ને અર્પણ કરે છે.

આ ગીત ગુજરાતના સંગીત રત્ન ઉસ્માન મીરે ગયું છે જેને કુણાલ શાહે લખ્યું છે અને સમીર માના રાવલે સંગીત આપ્યું છે. અમદાવાદ ના પ્રતિષ્ઠિત વિનસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે એડ એજન્સી બેસ્ટ્સેલર દ્વારા નિર્મિત કરવા માં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

આજે ડોકટર્સ ડે ના અવસરે લોકપ્રિય ગાયક ઉસ્માન મીરના સ્વરે માણો! Thank You Doctor

વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસી સરકારના મહા રસીકરણ અભિયાનમાં પણ મહત્તમની ભૂમિકા ભજવી રહ્યાં છે

વેપારી પર હુમલો કરી અમરાઈવાડી પોલીસને ચેલેન્જ આપનાર રીઢા ગુનેગારની આખરે ધરપકડ

વેપારી પર હુમલો કરી અમરાઈવાડી પોલીસને ચેલેન્જ આપનાર રીઢા ગુનેગારની આખરે ધરપકડ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.