ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સામે પત્રકારો થયા નારાજ! પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સામે પત્રકારો થયા નારાજ! પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું

0 0
Spread the love

Read Time:1 Minute, 5 Second
Views 🔥 ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સામે પત્રકારો થયા નારાજ! પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સામે પત્રકારો થયા નારાજ! પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું
કરિશ્મા માણી

ગાંધીધામ: 30મી જૂન ગતરોજ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક બેઠકનું આયોજન કર્યું હતું. જ્યાં પત્રકારોને આમંત્રિત કરીને કવરેજ કરતા રોકવામાં આવતા પત્રકારોમાં રોષ ફેલાયો છે.

પત્રકારો દ્વારા આ સમગ્ર મામલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ જૈન પાસે સ્પષ્ટીકરણ માંગ્યું પરંતુ ચોક્કસ સંતોષકારક જવાબ ન મળતા પત્રકારો દ્વારા ચેમ્બરનો બહિષ્કાર કર્યો હતો. અને તાત્કાલિક અસરથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પત્રકારોની માફી માંગે તેવી માંગ ઉઠી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સામે પત્રકારો થયા નારાજ! પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું

મોરબીમાં લોન કંપની અને ગ્રાહકોની સાથે 8.10 લાખની છેતરપિંડીના ગુનામાં બ્રાન્ચ મેનેજરની ધરપકડ

Exclusive / ગુજરાતના પોલીસ બેડામાં બે ડઝનથી વધુ ips અધિકારીઓની બદલીના ભણકારા!

Exclusive / ગુજરાતના પોલીસ બેડામાં બે ડઝનથી વધુ ips અધિકારીઓની બદલીના ભણકારા!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.