‘હર કામ દેશના નામ’ વાયુ સેના પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા ગો ગ્રીન પહેલ – “વૃક્ષો વાવો, જીવન બચાવો” અંતર્ગત વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી

‘હર કામ દેશના નામ’ વાયુ સેના પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા ગો ગ્રીન પહેલ – “વૃક્ષો વાવો, જીવન બચાવો” અંતર્ગત વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી

0 0
Spread the love

Read Time:1 Minute, 32 Second
Views 🔥 ‘હર કામ દેશના નામ’ વાયુ સેના પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા ગો ગ્રીન પહેલ – “વૃક્ષો વાવો, જીવન બચાવો” અંતર્ગત વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી

અમદાવાદ :  પર્યાવરણનું સંતુલન જાળવવા અને સમગ્ર વિસ્તારમાં હરિયાળા પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે, વાયુ સેના પસંદગી બોર્ડ (AFSB), ગાંધીનગર દ્વારા 12 ઑગસ્ટ 2021ના રોજ વધુ વૃક્ષો ઉછેરવા માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે એક વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી હતી. તમામ વાયુ યોદ્ધાઓએ આ કવાયતમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને ગાંધીનગરમાં GIDC વિસ્તારમાં ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે કેમ્પસની અંદર 1000 કરતાં વધારે છોડ રોપ્યા હતા.

આ કાર્યક્રમમાં વાયુ યોદ્ધાઓને આપેલા પ્રારંભિક ઉદ્બોધનમાં AFSB ગાંધીનગરના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર દેશપાલ સિંહે ભારપૂર્વક કહ્યું હતું કે, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે વૃક્ષો ઉછેરવાની ખૂબ જ જરૂર છે.

AFSB ગાંધીનગર ખાતે વર્ષ 2018થી વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવે છે અને આજદિન સુધીમાં 28,000 કરતાં વધારે છોડ રોપવામાં આવ્યા છે. આ કવાયતને ગાંધીનગરના જંગલખાતા દ્વારા અને અમદાવાદ સ્થિત AIA CSR ફાઉન્ડેશન દ્વારા નોંધનીય સહકાર મળી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

‘હર કામ દેશના નામ’ વાયુ સેના પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા ગો ગ્રીન પહેલ – “વૃક્ષો વાવો, જીવન બચાવો” અંતર્ગત વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી

ગુજરાતનાં IPS ઓફિસરોની સાગમટે બદલીઓની ફાઈલ તૈયાર! પોલીસ કમિશનરો પણ બદલાશે!

‘હર કામ દેશના નામ’ વાયુ સેના પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા ગો ગ્રીન પહેલ – “વૃક્ષો વાવો, જીવન બચાવો” અંતર્ગત વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી

અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ. સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરતા અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.