વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત

Share with:


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત
Views 🔥 web counter

અમદાવાદ:૧૭’૦૬’૨૦૨૨
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed