અમદાવાદના કાપડ માર્કેટમાં ઉઠમણાંનો સરતાજ “KING” કોણ? વેપારીઓને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અપાય છે ધમકી

અમદાવાદના કાપડ માર્કેટમાં ઉઠમણાંનો સરતાજ “KING” કોણ? વેપારીઓને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અપાય છે ધમકી

0 0
Spread the love

Read Time:2 Minute, 12 Second
અમદાવાદના કાપડ માર્કેટમાં ઉઠમણાંનો સરતાજ “KING” કોણ? વેપારીઓને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અપાય છે ધમકી

કુબેરનગરની કિશોર સ્કૂલ પાસે રહેતો “KING” ઉઠમણાંનો છે સરતાજ

અમદાવાદના કાપડ માર્કેટમાં નાના વેપારીઓને ઉઠમણું કરાવીને વેપારીઓ પાસે સમાધાન કરાવવાને નામે એક આખી ગેંગ સક્રિય છે આ ગેંગનો સરતાજ કિંગના નામે ઓળખાય છે. કુબેર નગર બંગલા એરીયાની કિશોર સ્કૂલ પાસે રહેતો આ “KING” આ સમગ્ર ગેંગનો સરતાજ બની બેઠો છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી કાપડ માર્કેટમાં વેપારીઓના ઉઠમણા થઈ રહ્યા છે. વેપારીઓના આ ઉઠામણા પાછળ એક ચોક્કસ ગેંગ સક્રિય છે. કાપડ માર્કેટમાં થઈ રહેલા આ ઉઠમણા ગેંગના સરતાજ કહેવાતા કિંગના કહેવાથી કરવામાં આવી રહ્યા છે. ઉઠામણું કરનાર વેપારી પાસે જે પણ મોટા વેપારીઓ કરોડો માંગતા હોય તેમને એક એક લાખ રૂપિયા આપીને સમાધાન કરી દેવામાં આવે છે  અને જો તે વેપારી ના માને તો તેને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. આ ઉપરાંત કાપડ માર્કેટના whatsapp ગ્રુપોમાં તેની વિરુદ્ધ ધમકીઓ પણ વહેતી કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના કાપડ માર્કેટમાં ઉઠામણાનું સુઆયોજિત કાવતરું “KING” ના કહેવાથી ચાલી રહ્યું છે. નાના વેપારીઓને ઉઠમણા કરાવવામાં આ કિંગ ખૂબ જ માહિર બની ગયો છે. આ કિંગના કારનામા સમગ્ર અમદાવાદના કાપડ માર્કેટમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યા છે. કાપડ માર્કેટના આ કિંગે અનેક વેપારીઓના પરિવારને રીતસર રોડ પર લાવી દીધા છે અને રોડ પર આવી ગયેલા પરિવારની મહિલાઓથી માંડી તમામ સભ્યો હવે આ ગેંગનો પર્દાફાશ થાય તેવી ગુજરાત પોલીસ પાસે મીટ માંડીને બેઠા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું મોટું એલાન, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે જાતિગત વસ્તી ગણતરી

ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું મોટું એલાન, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે જાતિગત વસ્તી ગણતરી

મોરબી બ્રિજ તૂટ્યો તે અકસ્માત નહીં પણ મર્ડર! SIT એ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, હોનારત માટે જયસુખ પટેલની કંપની OREVA જવાબદાર

મોરબી બ્રિજ તૂટ્યો તે અકસ્માત નહીં પણ મર્ડર! SIT એ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, હોનારત માટે જયસુખ પટેલની કંપની OREVA જવાબદાર

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.