સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ગોઝારો અકસ્માત, 3 કાર બળીને ખાખ, એકનું મોત 4ની હાલત ગંભીર વિડીયો જુઓ

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ગોઝારો અકસ્માત, 3 કાર બળીને ખાખ, એકનું મોત 4ની હાલત ગંભીર વિડીયો જુઓ

0 0
Spread the love

Read Time:1 Minute, 1 Second

https://youtu.be/3185m3w7i9c

રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)

પ્રાંતિજના મજરા પાસે અકસ્માત , એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત, અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં એક મહિલાનું મોત થયુ છે. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત થયો છે. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

આ ત્રીપલ અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અકસ્માત એકનું મોત થયું છે જ્યારે  ચાર લોકોની હાલત ગંભીર છે. કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Views 🔥 સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ગોઝારો અકસ્માત, 3 કાર બળીને ખાખ, એકનું મોત 4ની હાલત ગંભીર વિડીયો જુઓ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ગોઝારો અકસ્માત, 3 કાર બળીને ખાખ, એકનું મોત 4ની હાલત ગંભીર વિડીયો જુઓ

કોરોના વેકસીન માટે સમગ્ર દેશમાં ગુજરાતના હોમગાર્ડ જવાનોનો અનોખો વિક્રમ-કેપ ગુજરાતના હોમગાર્ડઝ જવાનોની ડેટા એન્ટ્રી સૌથી પહેલી કેન્દ્રને સુપ્રત કરાઇ

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ગોઝારો અકસ્માત, 3 કાર બળીને ખાખ, એકનું મોત 4ની હાલત ગંભીર વિડીયો જુઓ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કકળાટ વચ્ચે કોને મળી ટીકીટ! જાણો અમદાવાદ કોર્પોરેશન માટે કોંગ્રેસના મુરતિયા કોણ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.