અમદાવાદ પોલીસના વહીવટદારોમાં ફફડાટ! વહીવટદારોએ વહીવટ છોડી પોતાના ફોન સ્વીચ ઓફ કર્યા

અમદાવાદ પોલીસના વહીવટદારોમાં ફફડાટ! વહીવટદારોએ વહીવટ છોડી પોતાના ફોન સ્વીચ ઓફ કર્યા

0 0
Spread the love

Read Time:5 Minute, 21 Second

અમદાવાદ: શહેર પોલીસમાં વર્ષોથી ચાલતી વહીવટદાર પ્રથાને કોઈ અટકાવી શક્યું નથી જેના કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓને પણ ઘણું સહન કરવું પડે છે. પરંતુ, હવે આ વહીવટદાર પ્રથા અટકશે એવું લાગી રહ્યું છે.

અમદાવાદ પોલીસના ૫ કથિત વહીવટદારોની જિલ્લા બહાર બદલીઓ

શહેર પોલીસ ગમે તેટલી સારી કામગીરી કરે દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડે કે પછી ગુન્હેગારોને પકડે પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવા પાછળ રહી જતી હતી કારણકે સમગ્ર વહીવટ વહીવટદારો દ્વારા કરવામાં આવતો પરિણામે ઈમાનદાર પોલીસ કર્મી મહેનત કરે અને વહીવટદાર વહીવટ કરી મામલો રફે દફે કરતા. જેના પગલે ઈમાનદાર પોલીસનું મોરલ પણ ડાઉન થતું હતું.

અમદાવાદ માં વહીવટદારો ના ત્રાસ ના કારણે અન્ય પોલીસ કર્મી ઓનું મોરલ ડાઉન થાતું હોવાથી સેક્ટર 1 માં રીડર શાખા માં કામ કરતા કેતન પટેલ ની ડાંગ તેમજ ગાયકવાડ હવેલી માં કામ કરતા નિકુંજ જયેશભાઇ ની કચ્છ પશ્ચિમ માં મુકેશ ખિમાજી ની છોટા ઉદેપુર. વિજય કાનજી ની તાપી.વ્યારા રાણીપ માં મુકેશ રમેશચંદ્ર અમરેલી જિલ્લામાં બદલી કરાઈ.

ગૃહ ખાતામાં ના તરફ થી લાલઆંખ થતા  પોલીસ તંત્ર માં વહીવટદારો ની કહેવાતી પોસ્ટ(જગ્યા) નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જે તારીખ 10/03/2021. ના રોજ માન્યનીય DGP આશીર્ષ ભાટિયા સાહેબ ના ઓ એ અમદાવાદ શહેર ના ઉચ્ચ અધિકારીઓ ના વહીવટદાર ને ડાંગ આહવા જિલ્લામાં બદલી કરી નાખેલ છે.

હાલમાં અમદાવાદ શહેરના તરફ અમુક પોલીસ ઇન્સ્પેક્ટરો કે જે પૂર્વ વિસ્તાર તરફના ગણવામાં  આવે છે તે લોકોના વહીવટદારો જે પોલીસ સ્ટેશન ટ્રાફિક ચાંદખેડા નવા સરદાર નગર એરપોર્ટ શાહીબાગ મેઘાણીનગર એરપોર્ટ ક્રિષ્નાનગર ના બે નંબરના ધંધો ચલાવવામાં માહિતગાર અને હોંશિયાર છે તે વહીવટદારોના નામો હાલમાં ઘણા ચર્ચાસ્પદ છે જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિભાગના ડીસીપીએ પહેલા અગાઉ સરદાર નગર ના મુખ્ય વહીવટદારને અને હાલમાં સરખેજ પોલીસ સ્ટેશન માં નોકરી કરનાર શાહીબાગ પોલીસ સ્ટેશન કર્મચારી સાથે વહીવટદાર શ્રી ની પોસ્ટ ઉભી કરેલ. અને પછી પોલીસ કમિશનર ધ્યાનમાં આવતાં આ બંને વહીવટદારોને છૂટા કરી નાખેલ .પણ હવે એકબીજા  વહીવટ જે કરંજ ની મોટી ઓફિસમાં નોકરી કરે છે તેમજ પૂર્વના DCP ના વહીવટદાર બનેલ છે. જેમ મેઘાણીનગર- એરપોર્ટ- નરોડા- કૃષ્ણનગર. આ વિસ્તારોમાં વધું માં વધુ  બે નંબરી  ના ધંધાઓ ખુલ્લેઆમ થઈ રહ્યા છે. તેમાં છતાં ટ્રફિક માં અને નરોડા પોલીસ સ્ટેશનમાં માં નોકરી કરનાર પોલીસ કર્મચારી ઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ની પોસ્ટ પર આવ્યા છે.

પોલીસ તંત્ર માં વહીવટદાર તરીકે ની કાયદેસર ની કોઈ પોસ્ટજ નથી.તેમજ આ પોસ્ટ ને નબુદ કરવા ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રીશ્રી એ ઝુંબેશ ચાલુ કરી છે. જેમાં આવા પ્રકારના વહીવટદાર ની પોસ્ટ ને નાબૂદ કર્યા બાદ ભ્રષ્ટાચારી પી.આઈ. ઓની બદલીઓ કરવા વિચારણા કરી રહયા છે.

તાજેતર માં માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં દાઉતભાઈ નિયાળા ના જુગાર ના  અડ્ડા પર DG વિઝાલાન્સ ના ઓ એ રેડ કરતા રૂપિયા 2.50 લાખ ની રકમ માડી  આવેલી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલ જે D.G.સાહેબ ની  સીધી  સુચના હેઠળ રેડ કરેલ છે હાલ માં સમગ્ર ગુજરાત માં અલગ અલગ શહેરો માં અગ્રેજી દારૂ- દેશી દારૂ. વરલી-મટકા. ના અટ્ટ વો તેમજ જુગાર ના અડ્ડા બંધ કરવા માટે ઝુંબેશ ચાલુ કરી છે.

  “અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને P. I.-ACP-DCP- ના વહીવટદારો ના નામ તથા બકલ નંબરો ની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જે આ અંગે વહીવટદારો ને ખબર પડતાં પોલીસ કર્મચારીઓ વહીવટ છોડી રહેલ છે. અને વહીવટદારો માં ફફડાટ ફેલાયો છે તથા પોતાના મોબાઈલ નંબરો  સ્વીચ ઓફ કરી નંબરો બદલવાની શરૂઆત પણ કરી દીધી છે.

Views 🔥 અમદાવાદ પોલીસના વહીવટદારોમાં ફફડાટ! વહીવટદારોએ વહીવટ છોડી પોતાના ફોન સ્વીચ ઓફ કર્યા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદ પોલીસના વહીવટદારોમાં ફફડાટ! વહીવટદારોએ વહીવટ છોડી પોતાના ફોન સ્વીચ ઓફ કર્યા

પોલીસ સ્ટેશનમાં પોલીસ ગાયબ! વૃદ્ધના હાથમા ચપ્પુ વાગ્યું, ફરીયાદ કરવા પહોંચ્યા તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ફરીયાદ વિભાગમા કોઈ પોલીસ હાજર ના મળ્યો!રામ રાજ્ય પ્રજા દુઃખી!

અમદાવાદ પોલીસના વહીવટદારોમાં ફફડાટ! વહીવટદારોએ વહીવટ છોડી પોતાના ફોન સ્વીચ ઓફ કર્યા

મહાશિવરાત્રીની અનોખી ઉજવણી! દારૂના અડ્ડા ઉપર જનતા રેડ અને પોલીસને જાણકારી આપવામાં આવી! જુઓ વિડીયો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.