અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થાના સેવાયજ્ઞ કેમ્પની મુલાકાત લેતા ઘાયલોડિયાના ધારાસભ્ય.

0
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થાના સેવાયજ્ઞ કેમ્પની મુલાકાત લેતા ઘાયલોડિયાના ધારાસભ્ય.
Views: 80
0 0
Spread the love

Read Time:1 Minute, 55 Second
Views 🔥 અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થાના સેવાયજ્ઞ કેમ્પની મુલાકાત લેતા ઘાયલોડિયાના ધારાસભ્ય.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થાના સેવાયજ્ઞ કેમ્પની મુલાકાત લેતા ઘાયલોડિયાના ધારાસભ્ય.

અમદાવાદ: ગાઘીનગર ના સાંસદ અને દેશના ગૃહ પ્રઘાન માનનીય અમીતભાઇ શાહની પ્રેરણાથી તથા ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન થી અને દિનેશભાઇ દેસાઈ પૂર્વ કોર્પોરેટર ગોતા વોર્ડ ના સહયોગ થી સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દીના સગાઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી હતી.

આ કાર્ય માં  ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ, ઝોન મહામંત્રી કૌશિકભાઈ જૈન, બોડકદેવ વોર્ડ કાઉન્સીલર  કાંતિભાઈ પટેલ,દેવાંગ દાણી,  દીપ્તિબેન અમરકોટિયા,વાસંતીબેન પટેલ, બોડકદેવ વોર્ડ મહામંત્રી હાર્દિકસિંહ,ગોતા વોર્ડ કોર્પોરેટર પારુલબેન પટેલ, બોડકદેવ વોર્ડ ઉપપ્રમુખ લલિતભાઈ,ઉપપ્રમુખ સુહાગીનીબેન, પૂર્વ મહામંત્રી જીતુભાઇ, નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ યુવા શાખા મંત્રી રવિશ રામચંદાની, સિનિયર કાર્યકર હિમાંશુભાઈ શાહ, તુષારભાઈ પટવા, બોબીભાઈ, નવનિતભાઈ, સંગીતાબેન ભાવસાર, પૂનમબેન ગોહિલ વગેરે કાર્યકરોએ સેવા-યજ્ઞ ની મુલાકાત લીઘી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *