અમદાવાદ માહિતી કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

0
અમદાવાદ માહિતી કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી
Views: 78
0 0
Spread the love

Read Time:1 Minute, 6 Second
Views 🔥 અમદાવાદ માહિતી કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

અમદાવાદ માહિતી કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

‘હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત’ ના નિર્ધાર સાથે અમદાવાદ માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

સમગ્ર વિશ્વ જ્યારે આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ પણ આ ઉજવણીમાં સહભાગી બની હતા.

શરીરને તંદુરસ્ત રાખવા, મનને સ્વસ્થ રાખવા વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ કરીને સ્વસ્થ જીવન માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં યોગ અને પ્રાણાયામ ફેફસાને તંદુરસ્ત રાખવા કારગર સાબિત થયું છે ત્યારે માહિતી કચેરીના તોકર્મયોગીઓ દ્વારા નિયમિત યોગ પ્રાણાયામ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed