અરવલ્લીમાં સી આર પાટીલની મોટી ચીમકી

0
અરવલ્લીમાં સી આર પાટીલની મોટી ચીમકી
Views: 79
0 0
Spread the love

Read Time:1 Minute, 17 Second
Views 🔥 અરવલ્લીમાં સી આર પાટીલની મોટી ચીમકી

‘ટિકિટ માટે અડચણ ઉભા કરતા લોકો સુધરી જાય’ કાર્યકર્તા હવે જાગૃત બન્યો છે ટિકિટ મળશે એ લડશે – પાટીલ

ક્રિષ્ના પટેલ મોડાસા,

ભારતીય જાણતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે અદ્યતન ભાજપ કાર્યાલય કમલમ બનાવાયું છે આ કાર્યાલયનું લોકાર્પણ આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરાયું હતું આ પ્રસન્ગે બોલતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગણી મામલે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે ટિકિટ મામલે અડચણ ઉભી કરતા લોકો સુધરી જાય તેવું જણાવતા કાર્યકર્તા જાગૃત બન્યો છે પાર્ટી જેને ટિકિટ આપશે એ ચૂંટણી લડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.આ ઉપરાંત મોડાસા ચાર રસ્તા ખાતે સર્કલ ખાતે મુકવામાં આવેલા પંડિત દિન દયાળ શર્માની પ્રતિમાં અને અરવલ્લી જિલ્લા સહકારી સંઘના મકાનનું ખાદ્ય મુહૂર્ત પણ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *