મોડાસાના સાકરીયા હૉમગાર્ડની ભરતતી માં પહોંચેલા યુવકનું મોત નિપજ્યું

0
મોડાસાના સાકરીયા હૉમગાર્ડની ભરતતી માં પહોંચેલા યુવકનું મોત નિપજ્યું
Views: 85
0 0
Spread the love

Read Time:2 Minute, 27 Second
Views 🔥 web counter

ક્રિષ્ના પટેલ મોડાસા
    મોડાસાના સાકરીયા હૉમગાર્ડની ભરતીમાં  પહોંચેલા યુવકનું મોત નિપજ્યું હતું . ફિઝિકલ ટેસ્ટ આપ્યા બાદ  છાતીમાં દુઃખાવો  ઉડપતા યુવકને સાર્વજનિક હોસ્પટિલ લઇ જવાયો હતો . સાર્વજનિક હૉસ્પિટલ લઇ જતાં તબીબીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હોમગાર્ડની  ભરતીમાં ગયેલા યુવકના અસહ્ય  મોતને લઇને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું . 3 વર્ષ અને 7 મહિનાના બે બાળકો પિતા છત્રછાયા ગુમાવી છે . મૃતક યુવકે નાનપણમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતા કાકાએ ઉછેર કર્યો હતો.

        અરવલ્લી જિલાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં  ત્રણેય વિસ્તારો માથી 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર ઉંમર 25 વર્ષ નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિજિકલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટિમ દ્વારા પ્રાથમિક તાપસ બાદ વધુ સારવાર માટે સ્થાળ ઉપર હાજર એમ્બ્યુલન્સ માં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું  ત્યારે યુવાનના મોતને પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છવાયો હતો. મરણ જનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને  નિરાધાર છે, યુવકને ત્રણ બાળકો છે, ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *