CM નીકળ્યા કોમનમેનની મુલાકાતે!  લોકોએ કહ્યું તમે આવ્યા બીજું કોઈ દેખવા પણ નથી આવતું

CM નીકળ્યા કોમનમેનની મુલાકાતે!  લોકોએ કહ્યું તમે આવ્યા બીજું કોઈ દેખવા પણ નથી આવતું

0 0
Spread the love

Read Time:1 Minute, 49 Second
Views 🔥 CM નીકળ્યા કોમનમેનની મુલાકાતે!  લોકોએ કહ્યું તમે આવ્યા બીજું કોઈ દેખવા પણ નથી આવતું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓચિંતી મુલાકાત કરવામાં આવી

વડોદરા : રાજયમાં હવે વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીનો સમય બાકી છે.  બીજી તરફ કૉંગ્રેસ આમ આદમી પાર્ટીની રણનીતિની સીધી અસર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપર પણ થઈ રહી છે. આજે મુખ્યમંત્રીની એક વાતે સૌ કોઈ ચર્ચા કરતા થઈ ગયા.

મુખ્યમંત્રીનો આ કોઈ કાર્યક્રમ નહોતો પરંતુ અચાનક જ તેમને આ મુલાકાત લીધી હતી સ્થાનિક પ્રશાસનને જાણ કર્યા વિના તેઓ સીધા જ આ ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયા હતા અગાઉ પણ તેઓ અમદાવાદમાં બાંકડા પર બેસીને સામાન્ય માણસની જેમ સ્થાનિકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

જો કે, આ વખતે તેઓ ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા. તેઓ ખુદ એક પાયાના કાર્યકર છે. જેથી અહીં તેમને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્થાનિક પ્રશાસન, ધારાસભ્યો, પ્રતિનિધીને કહેવામાં નહોતું આવ્યું કે તેઓ અહીં આવી રહ્યા છે. તેમને સ્લમ વિસ્તારના લોકોને ખુદ જઈને સાંભળ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે ફેસબૂક પર લખ્યું હતું કે, આજે વડોદરાના પ્રવાસ દરમિયાન એકતાનગર સેવા વસ્તી તેમજ સુખીપુરા ગામની આકસ્મિક મુલાકાત લઈ પ્રજાજનોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

CM નીકળ્યા કોમનમેનની મુલાકાતે!  લોકોએ કહ્યું તમે આવ્યા બીજું કોઈ દેખવા પણ નથી આવતું

63 વર્ષના હિમાંશુભાઈ પટેલે 100 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને 50 મીટર બટરફ્લાય સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવ્યું.

જુઓ વિડીયો! એરએમ્બ્યુલન્સના દાવા અને રાજ્યમાં ગર્ભવતી મહિલાને  અઢી કિલોમીટર ચાલવું પડે ત્યારે તો 108 મળે…

જુઓ વિડીયો! એરએમ્બ્યુલન્સના દાવા અને રાજ્યમાં ગર્ભવતી મહિલાને  અઢી કિલોમીટર ચાલવું પડે ત્યારે તો 108 મળે…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.