ચળકતી લાઇટે કુતુહલ સર્જ્યું! ક્યાંથી આવી આકાશમાં અસંખ્ય લાઈટ, જુઓ વિડીયો
Views: 52

Views 🔥
Read Time:30 Second

જાફરાબાદ: ૧૯’૦૬’૨૦૨૨
જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં અદભૂત નજારો સર્જાતા કુતુહલ ફેલાઈ ગયુ. જાફરાબાદ ના લોર કડીયાળી વઢેરા સહિત ના ગામોમાં આકાશ મા લાઇટો જોવા મળી. આકાશ અસખ્ય એક સાથે ચળકતી લાઈટો બતાતા આશ્ર્ચર્યનો માહોલ સર્જાયો છે અને સમગ્ર પંથકમાં ચળકતી લાઈટ ચર્ચાનો વિષય બન્યો છે..