દેશની સરહદે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જરોની ઈદ!

0
દેશની સરહદે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જરોની ઈદ!
Views: 89
0 0
Spread the love

Read Time:1 Minute, 12 Second
Views 🔥 દેશની સરહદે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જરોની ઈદ!ઈદની શુભેચ્છાઓ સાથે મીઠાઈનું આદાનપ્રદાન

ગાંધીનગર:૧૦’૦૭’૨૦૨૨, રવિવાર
આજે બકરી ઈદના અવસર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનો દ્વારા ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભારત પાકિસ્તાનની બોર્ડર પર ફરજ નિભાવતા પાકિસ્તાન રેંજર્સના જવાનોને બીએસએફ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી અને મીઠાઈઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું ગુજરાત ના કચ્છ અને બનાસકાંઠા તથા બાડમેર જિલ્લાના મુનાવબાવ, ગદરા, વર્ણહાર, કેલનોર અને સોમરાર ની આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર પણ બીએસએફના જવાનો દ્વારા પાકિસ્તાનના જવાનોને ભાઈચારો બન્યો રહે તે હેતુ થર મીઠાઈઓનું આદાનપ્રદાન અને બકરી અવસરની શુભકામનાઓ પાઠવવામાં આવી તો સામા પક્ષે પાકિસ્તાન ના જવાનો દ્વારા પણ બકરી ઈદ ના અવસર પર બકરી આપી અને બીએસએફના જવાનોને શુભકામના પાઠવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *