<strong>અડાલજ ત્રિમંદિરના દર્શન કરી પૂજન-અર્ચન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ</strong>

અડાલજ ત્રિમંદિરના દર્શન કરી પૂજન-અર્ચન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

1 0
Spread the love

Read Time:1 Minute, 39 Second
<strong>અડાલજ ત્રિમંદિરના દર્શન કરી પૂજન-અર્ચન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ</strong>

દાદા ફાઉન્ડેશનના દિપકભાઇના આશીર્વાદ પણ મેળવ્યા

ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન-
સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં કરી

અમદાવાદ:12’12’2022
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને જઇને પૂજન-અર્ચન કર્યા તથા દાદા ફાઉન્ડેશનના દિપકભાઇના આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં કરી છે.
તેમણે ઉમેર્યુ કે, વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો આ પ્રચંડ વિજય રાજ્યની જનતા જનાર્દનનો, તેમના ભરોસા અને વિશ્વાસનો વિજય છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા પર અપાર સ્નેહ અને વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહિ, સૌ કાર્યકર્તાઓના પરિશ્રમ અને મહેનતનું ફળ પણ આ વિજયમાં ઝળકયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="ગુજરાત ભાજપ સત્તે પે સત્તા! ભુપેન્દ્ર દાદાનું નવૃ મંત્રી મંડળ જાણો મંત્રી કોણ કોણ છે" title="ગુજરાત ભાજપ સત્તે પે સત્તા! ભુપેન્દ્ર દાદાનું નવૃ મંત્રી મંડળ જાણો મંત્રી કોણ કોણ છે" width="300" height="300" src="https://i0.wp.com/themobilesnews.com/wp-content/uploads/2022/12/IMG-20221212-WA0016-936x1024.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="ગુજરાત ભાજપ સત્તે પે સત્તા! ભુપેન્દ્ર દાદાનું નવૃ મંત્રી મંડળ જાણો મંત્રી કોણ કોણ છે" title="ગુજરાત ભાજપ સત્તે પે સત્તા! ભુપેન્દ્ર દાદાનું નવૃ મંત્રી મંડળ જાણો મંત્રી કોણ કોણ છે" decoding="async" loading="lazy" />

<strong>ગુજરાત ભાજપ સત્તે પે સત્તા! ભુપેન્દ્ર દાદાનું નવૃ મંત્રી મંડળ જાણો મંત્રી કોણ કોણ છે</strong>

<img alt="અરૂણાચલમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી:બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ, કમાન્ડર સ્તરની વાતચીત બાદ મામલો થાળે પડ્યો" title="અરૂણાચલમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી:બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ, કમાન્ડર સ્તરની વાતચીત બાદ મામલો થાળે પડ્યો" width="300" height="300" src="https://i3.wp.com/themobilesnews.com/wp-content/uploads/2022/12/IMG_20221212_203031-599x1024.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="અરૂણાચલમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી:બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ, કમાન્ડર સ્તરની વાતચીત બાદ મામલો થાળે પડ્યો" title="અરૂણાચલમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી:બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ, કમાન્ડર સ્તરની વાતચીત બાદ મામલો થાળે પડ્યો" decoding="async" loading="lazy" />

<strong>અરૂણાચલમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી:બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ, કમાન્ડર સ્તરની વાતચીત બાદ મામલો થાળે પડ્યો</strong>

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.