0
0
Read Time:54 Second
શ્રી રાજપૂત વ્યાપાર વિકાસ મંડલ.શ્રી રાજપુત વિદ્યા સભા અને રચનાત્મક ચેરીટેબલ ટ્રસ્ટ.દ્વારા આયોજન
અમદાવાદ:08’01’2023
શ્રી રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ અને શ્રી રાજપૂત વિદ્યા સભા અને રચનાત્મક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં ઇ-શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 130 થી વધુ લોકોએ આયોજનનો લાભ લીધો. રાજપૂત સમાજના લોકો માટે વિવિધ યોજનાઓ અને સહાયની માહિતી પણ અહીં કાર્યક્રમમાં આપવામાં આવી. જેમાં કલોલ, મહેસાણા, ગત્રાડ, ડીસા સુરત, બરોડા ના યુવા વ્યાપારીઓ હાજર રહ્યા હતા.