ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં પોલીસતંત્ર અને કલેક્ટરને ખિસ્સામાં લઈને ફરું ભાજપના ધારાસભ્યનો વાણીવિલાસ, જુઓ વિડીયો

ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં પોલીસતંત્ર અને કલેક્ટરને ખિસ્સામાં લઈને ફરું ભાજપના ધારાસભ્યનો વાણીવિલાસ, જુઓ વિડીયો

0 0
Spread the love

Read Time:1 Minute, 27 Second

વડોદરાઃ ભાજપમાં રહીને વારંવાર ભાજપનું નામ ખરાબ કરનારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હવે નવી ડંફાસ મારી છે, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન વખતે તેમને સ્ટેજ પરથી ડંફાસ મારતા કહી દીધું કે પોલીસ અને કલેક્ટર તંત્રને મારા ખિસ્સામાં લઇને ફરું છું કોઇની તાકાત નથી કે મારો કોલર પણ પકડી બતાવે.

મધુ શ્રીવાસ્તવના આ નિવેદનની ભાજપમાં જ ટીકા થઇ રહી છે તેઓ હવે અધિકારી ઓ પર હાવી થઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે અગાઉ પત્રકારોને ધમકી આપવાના મુદ્દે અને પોતાના પુત્રની અપક્ષમાંથી ઉમેદવારી કરવાના મુદ્દે તેઓ વિવાદમાં. આવી ચુક્યાં છે, સાથે જ તેઓ પોતાની પાર્ટી ભાજપના વિરોધમાં પણ નિવેદનો કરી ચુક્યાં છે. હવે તેઓએ કંઇ પણ વિચાર્યા વગરનું નિવેદન કરીને ડંફાસ મારી છે ત્યારે જોવું રહ્યું કે ભાજપ હવે તેમના વિવાદીત ધારાસભ્ય સામે કોઇ કાર્યવાહી કરી છે કે નહીં?

Views 🔥 ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં પોલીસતંત્ર અને કલેક્ટરને ખિસ્સામાં લઈને ફરું ભાજપના ધારાસભ્યનો વાણીવિલાસ, જુઓ વિડીયો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં પોલીસતંત્ર અને કલેક્ટરને ખિસ્સામાં લઈને ફરું ભાજપના ધારાસભ્યનો વાણીવિલાસ, જુઓ વિડીયો

The Cyber Man: Mr. Amit Singh Who Goes Extra Miles In Cyber Security Or Not An Ordinary Cyber Security Expert Is Mr. Amit Singh

ચૂંટણીમા મતદાન પહેલા લોકોની સુરક્ષા -કાયદો-અને વ્યવસ્થાની સમીક્ષાને લઈ રાજ્યના પોલીસ વડા અને ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઈ, સુરક્ષા,જાગરૂકતા ચોકસાઈ ઉપર અપાઈ કડક સૂચના!

ચૂંટણીમા મતદાન પહેલા લોકોની સુરક્ષા -કાયદો-અને વ્યવસ્થાની સમીક્ષાને લઈ રાજ્યના પોલીસ વડા અને ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઈ, સુરક્ષા,જાગરૂકતા ચોકસાઈ ઉપર અપાઈ કડક સૂચના!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.