રાજ્ય

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી...

હવે ઇમરજન્સી સારવાર મોબાઈલ ફોનના ટેરવે! લોન્ચ થઈ ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ

આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ ૮૦૦ થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો...

કુમારી સોનિયાબેન ગોકાણીએ ગુજરાત ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લીધા

રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા ગાંધીનગર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણીને ગુજરાત...

‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરતું જીએસઆરટીસી

રોજની ૫૦૦ બસો મળી કુલ ૨૫૦૦ બસો આ પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે...

જંત્રી દર બાબતે સરકાર બે ડગલાં પાછળ થઇ! અમલ હાલ પૂરતો મોકૂફ, ક્યારે અમલમાં આવશે જંત્રી દર જાણો

ગાંધીનગર:રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક વિરોધ બાદ ગુજરાત સરકાર બેકફૂટ પર આવી છે. સરકાર દ્વારા હવે નવો નિર્ણય...

પોલીસ જાસૂસીકાંડ : 14 IPS લેવલના અધિકારીઓના 760 લોકેશન બૂટલગેરોને શેર કર્યા

file photo એક બૂટલેગર પાસેથી મહિને એક લાખનો હપ્તો લેતા 20 બૂટલેગર અને 10 કેમિકલ માફીયામાટે કામ કરતા રેડ પડવાની...

રાજ્યમાં દર 48 કલાકે એસ.સી.- એસ.ટી પર થઈ રહ્યો છે હુમલો! છેલ્લા 6 વર્ષમાં 9712 હુમલાની ઘટનાઓ

એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ. ગુજરાતમાં એસટી એટ્રોસિટીના બનાવોમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક...

ધો.10-12ના લાખો વિદ્યાર્થીઓની માર્કસશીટ હવે ડિઝીટલ સ્વરૂપે મળશે

ગુજરાત શિક્ષણ બોર્ડનું વર્ષ 2023-24ના 186.82 કરોડના અંદાજપત્રને બહાલી ગાંધીનગર ખાતે શિક્ષણ બોર્ડની મળેલી સામાન્ય સભામાં માર્કશીટને ડીજી લોકરમાં મુકવાની...

વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા તેમજ નિર્દોષ જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવ્યા

રાજ્યવ્યાપી ડ્રાઇવ દરમિયાન ૮૪૭ એફ.આઇ.આર દાખલ કરી ૧૪૮૧ આરોપીઓની સામે ગુના દાખલ કર્યા : ૧૦૩૯ આરોપીઓની ધરપકડ માથાભારે વ્યાજખોરો સામે...

You may have missed

Translate »