Category: જામનગર
જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે
પ્રતીકાત્મક તસ્વીર જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા ફલાઇટમાં ઘણા વિદેશી પેસેન્જર હાજર છે જામનગર: 09'01'2023જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું[more...]
જામનગરને ગુન્હાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપતાઃ પરિમલ નથવાણી
જામનગર: ૦૩'૧૧'૨૦૨૨ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા. 1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બર, 2022ના રોજ યોજવાની આજે ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે અને[more...]
ભારત તિબબત સંઘ દ્વારા દિવ્યાંગ બાળકોએ ત્યાર કરેલા દિવડાઓની ખરીદી કરવામાં આવી
જામનગર : ૨૦'૧૦'૨૦૨૨પ્રકાશના પર્વ દિવાળી પૂર્વે ભારત તિબબત સંઘ મહિલા વિભાગ જામનગર દ્વારા ઓમ ટ્રેનીંગના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડાઓની ખરીદી કરવામાં આવી[more...]
સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
Views 🔥 જામનગર: ૧૬'૦૮'૨૦૨૨સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ તેના સ્કૂલ કેમ્પસમાં ૭૬માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સૈનિક સ્કૂલ તીલૈયાના ભૂતપૂર્વ[more...]
‘વિધિ’ એ ૨૦ વર્ષની ‘નિધી’ ના લેખ અલગ જ સ્યાહી થી લખ્યા !
Views 🔥 નિધી જામનગરમાં હતી અને પિતા લગ્ન માટે વારાણસીમાં છોકરો જોવા ગયા હતા : માથાના ભાગમાં ગંભીર ઇજા થતા બ્રેઇનડેડ થઇ બ્રેઇનડેડ નિધીના પરિજનોએ[more...]
ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે
Views 🔥 જામનગર: ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને 25[more...]
વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ
Views 🔥 વિસ્તારના ૧૦ ગામો તથા ૧૫ જેટલાં નેસની આરોગ્ય સુવિધામાં વધારો થશે જામનગર: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્યશ્રી[more...]
અમદાવાદ સહિત રાજ્યના આંઠ શહેરોમાં ક્રિસ્મસ અને નવવર્ષની રાત્રી ઉજવણી નહીં થાય!
Views 🔥 ગાંધીનગર: દિવસે અને દિવસે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે સાથે કોરોના નવા સ્ટ્રેઇન ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજ્યના[more...]
જામનગર /કાલાવાડમાં વિચિત્ર ઘટના, પરીવારે જે વૃદ્ધના અંતિમ સંસ્કાર કર્યા તે વૃદ્ધ ઘરે પાછો આવ્યો,જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ
Views 🔥 રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ભારતમાં અવાર નવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હતા.ક્યારેક એવી અજીબો ગરીબ ઘટના સર્જાતી હોય છે જેને લઇને વિશ્વાસ[more...]
રાજકારણ: જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમાના અનાવરણના બીજા જ દિવસે કોંગ્રેસ પ્રમુખે મૂર્તિ તોડી નાખી
Views 🔥 રાજ્યમાં સૌપ્રથમવાર જામનગરમાં સ્થપાયેલી ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા કોંગ્રેસે તોડી નાખી, ગરમાગરમીના એંધાણનથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુસેનાએ સ્થાપિત કરી હતી ગોડસેની પ્રતિમા -[more...]