ક્રાઇમ સ્ટોરી

સાયકલ ચલાવવા જેવી બાબતે હત્યા કરનાર હત્યારો 22 વર્ષ બાદ ઝડપાયો

આરોપી આદિકાંત તેના વતન ગંજામ ભાગી ગયેલો સુરત : 29'01'2023રાજ્યભરમાં જુના ગુનાહોમાં નાસતા આરોપીઓને પકડવા પોલીસ તેનું પગેરું દબાવી પકડી...

સુરતમાં કરોડો રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટ અને ડુપ્લીકેટ સોના ચાંદીની લગડીઓ સાથે 6 ઝડપાયા

એટીએસ અને  એસઓજીનું સંયુક્ત ઓપરેશન સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા 99 શોપિંગમાં ત્રીજા માળે એટીએસ અને સુરત એસ.ઓ.જીએ સંયુક્ત રેડ કરી...

અમદાવાદના વટવામાં મહિલા બુટલેગરના ઘરેથી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ

તાપમાન માપવાના સાધન સાથે 50 લિટર દેશી દારૂ જપ્ત દારૂ ગાળવાની સામગ્રી તેમ જ એક આરોપીની ધરપકડઅમદાવાદ: 29'01'2023વટવા ગામના એક...

લ્યો હવે! ચોરે ચોરેલા મોબાઈલ સાચવવા માટે ઓરડી ભાડે રાખી, પોલીસે ઝારખંડની ગેંગનો સૂત્રધાર પકડ્યો

કાંકરિયા કાર્નિવલ, કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શૉમાં કરી હતી ગેંગે હાથની સફાઈ સગીરવયના પાંચ છોકરાઓની ગેંગ બનાવી હતી અમદાવાદ: 19'01'2023...

સર્જરીમાં બેદરકારી બાદ કોમામાં સરી પડેલી યુવતીનું મોત, તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ

નવરંગપુરાના સ્પર્શ સર્જિકલ હોસ્પિટલના ડૉ.પાર્થિવ શાહને દંડ ફેફસાં પાછળના ભાગે નાની ગાંઠની સર્જરી બાદ તબિયત લથડી હતી 16મી ડિસેમ્બરે એક...

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી

ભાજપ સરકાર - ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને...

અમદાવાદના સરસપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 7 આરોપી ફરાર.

અમદાવાદના સરસપુરમાં મધુભાઈ મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપ્યો છે. જેમાં 883 બોટલો સહિત કુલ રૂપિયા 8 લાખ 59...

બાપુનગર દારૂના અડ્ડા પાસે અસામાજિક તત્ત્વોએ રૂપિયા 500/- માટે ટેમ્પો ચાલક વિજયભાઈને રહેંસી નાખતા ચકચાર!

એક આરોપી રાહુલ ચડ્ડી ઝડપાયો, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ...દારૂનો અડ્ડો ચલાવતી શકિનાબીબીને કોના આશીર્વાદ..અમદાવાદ: 09'01'2023રાજયમાં ભલે દારૂબંધી હોય પણ દારૂનું...

અમદાવાદમાં રસ્તે ચાલતા જતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેનારા બે આરોપીઓ ઝડપાયા

આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 14 મોબાઈલ ને ગુનામાં વપરાયેલ વાહન પણ કબ્જેઅમદાવાદ:09'01'2023અમદાવાદમાં રસ્તે ચાલતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી...

અમદાવાદમાં યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી બે બે વખત ગર્ભપાત કરાવનાર પ્રેમીએ દગો આપ્યો

લગ્ન કરવાના વાયદા આપી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો: આરોપી અતુલ શર્માની  ખોખરા પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરીઅમદાવાદ: 09'01'2023અમદાવાદમાં...

You may have missed

Translate »