વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન બ્લડપ્રેસર ઓછું થતા ચક્કર ખાઈ  CM રૂપાણી ઢળી પડ્યા, સારવાર બાદ તબિયત સ્થિર જુઓ વિડીયો

વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન બ્લડપ્રેસર ઓછું થતા ચક્કર ખાઈ CM રૂપાણી ઢળી પડ્યા, સારવાર બાદ તબિયત સ્થિર જુઓ વિડીયો

0 0
Spread the love

Read Time:1 Minute, 17 Second

વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન બ્લડપ્રેસર ઓછું થતા ચક્કર ખાઈ  CM રૂપાણી ઢળી પડ્યા, સારવાર બાદ તબિયત સ્થિર જુઓ વિડીયો

રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)

વડોદરામાં ચાલુ સભામાં CM ઢળી પડ્યા
ચક્કર આવતા CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા
CM રૂપાણીને સારવાર આપવાનું શરૂ કરાયું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. ત્યારે CM રૂપાણીએ આજે વડોદરામાં મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસનો ગઢ ગણાતા તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં CM રૂપાણી સભા ગજવવા માટે પહોંચ્યા હતા. જોકે વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગ્લુકોઝ પાણી અપાયું છે. જોકે મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રીની તબિયત સારી છે.

Views 🔥 વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન બ્લડપ્રેસર ઓછું થતા ચક્કર ખાઈ  CM રૂપાણી ઢળી પડ્યા, સારવાર બાદ તબિયત સ્થિર જુઓ વિડીયો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન બ્લડપ્રેસર ઓછું થતા ચક્કર ખાઈ  CM રૂપાણી ઢળી પડ્યા, સારવાર બાદ તબિયત સ્થિર જુઓ વિડીયો

BAPS સંસ્થા તરફથી રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા બે કરોડ, ૧૧ લાખ, ૧૧ હજાર, ૧૧૧ અર્પણ કરાયા

અમદાવાદ સિવિલ મેડિસીટીની મહિલા અને બાળ રોગ મલ્ટીસ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલ પૂર્વવત કરાઇ

અમદાવાદ સિવિલ મેડિસીટીની મહિલા અને બાળ રોગ મલ્ટીસ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલ પૂર્વવત કરાઇ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.