PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા PSI ના મોત પછી બે આરોપી સામે ખૂનના ગુન્હામાં બંને આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા PSI ના મોત પછી બે આરોપી સામે ખૂનના ગુન્હામાં બંને આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

0 0
Spread the love

Read Time:2 Minute, 47 Second
Views 🔥 PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા PSI ના મોત પછી બે આરોપી સામે ખૂનના ગુન્હામાં બંને આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

ક્રિષ્ના પટેલ મોડાસા
           ૬ વર્ષ અગાઉ અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતી ઘટના બની હતી જેમા રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી આવતી કારને અટકાવવા જતા શામળાજી પીએસઆઈ એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ૧૯ દિવસ સારવાર પછી આખરે યુવાન પીઆઈઆઈ વાળા જીંદગી સામે જંગ હારી જતા પોલીસબેડાં સહીત જીલ્લામાં શોકની લાગણી છવાઈ હતી પીએસઆઇ વાળા પર કાર ચઢાવી દેનાર બુટલેગર અને તેના સાથી વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુન્હો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા છ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસમાં આખરે બને આરોપીઓને ખૂનના ગુન્હામાં બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરતા બંને આરોપીઓનો છુટકારો થયો હતો

         શામળાજી નજીક આવેલી આંતરરાજ્ય સરહદ પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે થોડા વર્ષો અગાઉ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.કે.વાળા અને જીલ્લા એલસીબી પોલીસને રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી કાર આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે અને શામળાજી પોલીસે ઠેર ઠેર નાકાબંધી ગોઠવી દીધી હતી બાતમી આધારીત દારૂ ભરેલી કાર આવતા પીએસઆઈ વાળાએ કાર અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર પીએસઆઇ વાળા પર ચઢાવી દેતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પીએસઆઇ વાળા પર કાર ચઢાવી દેનાર માવસિંગ નારસિંગ રાઠોડ અને ચંદનસિંગ ખુમાનસીંગ રાઠોડ સામે શામળાજી પોલીસે ખૂનનો ગુન્હો નોંધી બને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા બંને આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલી જતા આખરે આરોપી પક્ષે ધારદાર રજુઆતનો દોર ચાલ્યો હતો આખરે ૬ વર્ષ પછી અરવલ્લી જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ જજે બંને આરોપીઓ ને છોડી મુક્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા PSI ના મોત પછી બે આરોપી સામે ખૂનના ગુન્હામાં બંને આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

સુરેન્દ્રનગર – વઢવાણ ધોળીપોર ના નવા બ્રિજ ઉપર ટ્રકચાલકે ગફલતભરી રીતે બાઈક ચાલકોને હળફેટે લેતા યુવાન નું કમકમાટીભર્યુ મોત

PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા PSI ના મોત પછી બે આરોપી સામે ખૂનના ગુન્હામાં બંને આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

વિશ્વભરમાં દર વર્ષે, 15 મિલિયન બાળકો સમય પહેલા જન્મે છે! દર દશમાંથી એક કરતાં વધુ બાળક પ્રિ-મેચ્યોર જન્મે છે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.