0
0
Read Time:38 Second
મોરબી : શહેરના જાણીતા વેપારી , રાજકીય આગેવાન તાલુકા ભાજપ પ્રમુખે આજે પોતાનો જન્મદિવસ આંગણવાડીના બાળકોને મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી઼ લાલપર ગામના પૂર્વ સરપંચ, સિરામિક વેપારી અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વી. વાંસદડીયા આજે 45 વર્ષ પુર્ણ કરી 46માં વર્ષમાં મંગલમય પ્રવેશ કરતા તેઓએ આંગણવાડીના બાળકો સાથે મીઠાઈ વહેંચી જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.