Read Time:1 Minute, 1 Second

મહાદ્રયાગ એવમ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઇડર: 29’01’2023
દારા ઇડરના બોલુન્દરા સોનગરાની પાવન ધરા પર નવિન ભધ્યાતિ ભવ્ય મંદિરમાં શિવ પરિવાર તથા ગામ દેવ દેવતાઓ સાથે મહાદ્રયાગ એવમ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા. ૧,૨ અને ૩ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. ત્યારે મંદિર પરિસરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાઇટીંગ અને દેશનીથી શણગારાય છે. રસ્તાઓ ચોખ્ખા ચણાક કરાયા છે.વિશાળ મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે. ૩૧ જાન્યુઆરીથી પ્રારબ ધનારા આ ભવ્ય કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ સ્વયંસેવકો રાત દિવસ ખડેપગે પરિશ્રમ કરી પ્રસંગને દિપાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
