એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’

0
<strong>એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’</strong><br>
Views: 55
0 0
Spread the love

Read Time:2 Minute, 12 Second
<strong>એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’</strong><br>

‘કોરૂસન’ની વ્યવસ્થાથી સુરક્ષા વ્યવસ્થામાં મદદ મળશે: બ્રિટનની કંપનીએ તૈયારી કરી છે સોફટવેર એપ્લીકેશન

નવી દિલ્હી : 31’01’2023
હવે વિમાનમાં ઉડાન દરમ્યાન બનનારી દરેક ઘટનાની જાણકારી તત્કાલ મળી શકશે તેના માટે એર ઈન્ડીયા બ્રિટનની કંપની આઈડીયા ઝોનનાં કલાઉડ સોફટવેર એપ્લીકેશન કોરૂસનનો ઉપયોગ કરશે તેની મદદથી સુરક્ષા વ્યવસ્થાને વધારવામાં મદદ મળશે.

એર ઈન્ડીયાએ સોમવારે જણાવ્યું હતું કે આ એપ્લીકેશન એક મે 2023 થી ઓનલાઈન આવી જશે. આથી ઉડાન દરમ્યાન થનારી ઘટનાઓનો પતો તત્કાળ કે તરત મળી શકશે. એર ઈન્ડીયા પાયલોટ અને પરિચાલક દળનાં સભ્યો માટે આઈપેડ ખરીદવાની પણ તૈયારી કરી રહ્યું છે. જેના પર કોરૂસન ઉપલબ્ધ થશે.આ બારામાં એર ઈન્ડીયાએ જણાવ્યું હતું કે કોરૂસન એક સુરક્ષા ડેટા સોફટવેર એપ્લીકેશન છે અને કાગળની કાર્યવાહીની આવશ્યકતાને ઘણી હદ સુધી ઘટાડી દેશે. તે નિશ્ર્ચિત કરશે કે ઓટોમેટીક પ્રક્રિયાઓના માધ્યમથી મહત્વપૂર્ણ કર્મીઓ અને અધિકારીઓ સુધી મહત્વની જાણકારીઓ સુધી મહત્વની જાણકારીઓ વિના વિલંબે પહોંચી જાય.

મોજુદ સીસ્ટમ અપગ્રેડ થશે
 એર લાઈમ્સે જણાવ્યું હતું કે આથી કાર્યવાહી સમય પર થશે. એર ઈન્ડીયામાં રક્ષા, સુરક્ષા અને ગુણવતાનાં મામલાનાં પ્રમુખ હેનરી ડોનોહોએ જણાવ્યું હતું કે એર લાઈન્સમાં હાલની પ્રણાલીઓ અને પ્રક્રિયાઓનું નવીનીકરણ કરવામાં આવશે. જેથી મહત્વની માહિતીઓ અને આંકડા વાસ્તવિક સમયમાં જાહેર થઈ શકે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એર ઈન્ડીયાની બે આંતર રાષ્ટ્રીય ઉડાનોમાં બે યાત્રીઓના ખરાબ વર્તનની ઘટના બહાર આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed