માંગણીઓ માટે  ડોકટર્સ પહોંચ્યા માતાજીના મંદિરે!  જુઓ ડોકટર્સ આરતીનો વિડીયો

માંગણીઓ માટે  ડોકટર્સ પહોંચ્યા માતાજીના મંદિરે!  જુઓ ડોકટર્સ આરતીનો વિડીયો

0 0
Spread the love

Read Time:53 Second
Views 🔥 માંગણીઓ માટે  ડોકટર્સ પહોંચ્યા માતાજીના મંદિરે!  જુઓ ડોકટર્સ આરતીનો વિડીયો


૧૦૮ દિવાની આરતી કરી માતાજીની પૂજા કરી
અમદાવાદ: ૧૮’૦૬’૨૦૨૨
સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં ડૉક્ટર ની હડતાલ સતત ચોથા દિવસે યથાવત્ રહી તથા ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સકારાત્મક જવાબ આપવામાં આવેલ નથી તથા હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે પણ કોઈ પણ પ્રકારની  વાતચીત થયેલ નથી. તેથી જુનિયર ડોક્ટર ની હડતાલ ચાલુ રહેશે તેના ભાગરૂપે આજે 18 જૂન સાંજે 07:00 વાગે  સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને પડતર માંગણીઓની લડત માટે માતાજી આશીર્વાદ લીધા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અડચણરૂપ પાર્ક કરનારી વ્યક્તિને 1,000 રૂપિયાનો દંડ! ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ગાડીનો ફોટો મોકલનારી વ્યક્તિને 500 રૂપિયાનું ઈનામ

અડચણરૂપ પાર્ક કરનારી વ્યક્તિને 1,000 રૂપિયાનો દંડ! ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ગાડીનો ફોટો મોકલનારી વ્યક્તિને 500 રૂપિયાનું ઈનામ

માંગણીઓ માટે  ડોકટર્સ પહોંચ્યા માતાજીના મંદિરે!  જુઓ ડોકટર્સ આરતીનો વિડીયો

ચળકતી લાઇટે કુતુહલ સર્જ્યું! ક્યાંથી આવી આકાશમાં અસંખ્ય લાઈટ, જુઓ વિડીયો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.