આજે વિશ્વ જળ દિવસે વાંચો કવિની નિરજની કલમે “જળ એજ જીવન”

0
આજે વિશ્વ જળ દિવસે વાંચો કવિની નિરજની કલમે “જળ એજ જીવન”
Views: 86
0 0
Spread the love

Read Time:1 Minute, 21 Second

આજે વિશ્વ જળ દિવસે વાંચો કવિની નિરજની કલમે “જળ એજ જીવન”

જળ એ જ જીવન

જળ એ જ જીવન છે જીવન શકય નથી જળ વિના
જળ ની બુંદ બુંદ માં જળ એ જ જીવન છે . . . .
ક્ષણ થી લઇ ક્ષિતજ સુધી
આકાશ થી લઇ ધરતી સુધી
જળ એ જ જીવન છે . . . .
વનસ્પતિ અને સુષ્ટિ માટે
પશુ – પંખી, ફુલ-છોડ માટે
જળ એ જ જીવન છે . . . .
વાદળો થી વરસે છે જીવન
નદીઓમાં વહે છે. જીવન
શ્વાસે શ્વાસે જરુર પડે તે
જળની બુંદ બુંદ માં છે જીવન 
જળ એ જ જીવન છે . . . .
નથી એના કોઇ મોલ બજારમાં
નથી એના કોઇ તોલ બજારમાં
મળે મફતમાં એટલે કિંમત નહીં કોઇ
નહી હોય ત્યારે મળશે પણ નહી બજારમાં
જળ એ જ જીવન છે . . . .
ફુલછોડ ને અનાજ લહેરાતું
ઢોર ઢાંખરને પશુઓને જીવાડતું
નિરજ ની તો કંઇ વાત જ ન થાય
હર ટીપે ટીપે જીવન મલકાતું
જળ એ જ જીવન છે . . . .
એક ટીંપાની કિંમત પુછો રણના વટેમાર્ગુ ને
એક ટીંપાની કિંમત પુછો કરમાયેલા છોડવાને
સમજો નહીં જો કિમત ટીંપાની તો
જળ વિના જોવી પડશે ધરાને
જળ એ જ જીવન છે . . . .

                                  નિરજ . . . . . .

Views 🔥 આજે વિશ્વ જળ દિવસે વાંચો કવિની નિરજની કલમે “જળ એજ જીવન”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *