ચાલો હવે!, વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું…

ગાંધીનગર:ગુજરાત વિધાનસભામાં આજે એક અસામાન્ય ઘટના બની, જ્યાં ભાજપના નેતા હર્ષ સંઘવી અને કોંગ્રેસના નેતા કિરીટ પટેલ વચ્ચે થયેલી વાતચીતે…

ચિંતા કરો! મારું ગુજરાત ભૂખમરા સૂચક આંકમાં ૨૫માં ક્રમે

ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે: જે અત્યંત ચિંતાજનક બાબત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ…

EVM અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, VVPAT વેરિફિકેશન અંગેની પણ તમામ અરજીઓ ફગાવી

કોર્ટના આ ચુકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT ની સ્લિપ સાથે 100 ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો…

અમદાવાદ જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું: સોમવારથી EVM અને વીવીપેટની ફાળવણી કરાશે

અમદાવાદ જિલ્લામાં આવેલા 21 વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ કુલ- 5458 મતદાન મથકો માટે EVM અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન થયું અમદાવાદ…

લોકસભા ચૂંટણી 2024: અમદાવાદ / કોંગ્રેસે શહેરના 48 વોર્ડના પ્રમુખોની કરી નિમણુંક

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના 48 વોર્ડના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડમાં બે પ્રમુખોની નિમણુંક કરવામાં…

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રારંભ પુર્વે જ ફટકો! જાણો શું થયું?

કોંગ્રેસે કહ્યું કે આ યાત્રાને રાજકારણથી કોઈ લેવા દેવા નથી, યાત્રા લોકોના ભલા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીથી મણીપુરથી…

કરાર આધારિત કુલપતિઓ ના કરાર લંબાવવા ની મેલી રમત રમાઈ રહી છે જેથી સરકાર અનુકુળતા મુજબ મનફાવે તેવા નિર્ણયો કરાવી શકે: કોંગ્રેસ

• રાજ્યની આઠ સરકારી યુનીવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરી • કુલપતિ…

કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે: છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં મોત.

• સતત વધતા જતા કસ્ટોડીયલ ડેથ ગુજરાતની કાયદો વ્યવસ્થા અને પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે. • ૨૦૧૯-૨૦ની તુલનાએ…

ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું મોટું એલાન, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે જાતિગત વસ્તી ગણતરી

CWC – કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાજકીય હિત માટે જાતિગત વસ્તી ગણતરીની…

1લી ફેબ્રુઆરી થી કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે,રાહુલ ગાંધીનો સંદેશ રાજ્યમાં ઘરે ઘરે પહોચાડાશે

૬ લાખ ગામો, ૨.૫૦ લાખ ગ્રામ પંચાયતો અને ૧૦ લાખ મતદાન મથકો પર રાહુલ ગાંધીનો સંદેશ પહોંચશે અમદાવાદ: 31’01’2023 અમદાવાદમાં…

Recent Posts

Recent Comments

No comments to show.