મક્કામાં ભારત જોડો યાત્રાનું પોસ્ટર ફરકાવવું મોંઘુ પડયું: મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાને સાઉદી પોલીસે ઝડપી લીધોઃ જેલમાં યાતનાઓ આપી

સવાર-સાંજ ભોજન માટે બ્રેડના માત્ર બે ટુકડા આપવામાં આવતા હતાઃ શરૂઆતના બે મહિના સુધી તેને ડાર્ક રૂમમાં કેદ રાખવામાં આવ્યો…

ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું મોટું એલાન, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે જાતિગત વસ્તી ગણતરી

CWC – કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાજકીય હિત માટે જાતિગત વસ્તી ગણતરીની…

પાંચ રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: તા.7થી 30 નવેમ્બર સુધી મતદાન: તા.3 ડિસેમ્બરે પરિણામ

રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા, મીઝોરામમાં એક તબકકે, છત્તીસગઢમાં બે તબકકે મતદાન ◙ આચારસંહિતા અમલી: છત્તીસગઢની નક્સલી સ્થિતિ જોતા બે તબકકામાં મતદાન…

500 કરોડ આપો તથા ગેંગસ્ટર બિશ્નોઈને મુક્ત કરો નહીંતર મોદી તથા સ્ટેડિયમ બોમ્બથી ઉડાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદીને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ સર્જાયો છે અને તમામ સુરક્ષા એજન્સીઓને…

47મા સ્થાપના દિવસની રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરતું ભારતીય તટ રક્ષક દળ.

ગાંધીનગર: 02’02’2023ભારતીય તટરક્ષક દળે બુધવારના રોજ પોતાના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે સ્વાગત સમારંભનું આયોજન…

જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે

જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા ફલાઇટમાં ઘણા વિદેશી પેસેન્જર હાજર છે જામનગર: 09’01’2023જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી…

હર કામ દેશના નામ’! IAF અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા જાપાનમાં સંયુક્ત કવાયત યોજાશે

અમદાવાદ: 07’01’2023 ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ સહકારને પ્રોત્સાહન આપવા માટે, બંને દેશોએ સંયુક્ત એર કવાયત ‘વીર ગાર્ડીઅન-2023’નું આયોજન…

લોકપ્રિય અભિનેત્રી તુનીષા શર્માએ કરી આત્મહત્યા! શૂટિંગ દરમ્યાન મેકઅપ રૂમમાં કરી આત્મહત્યા મુંબઇ: 24’12’2022 અભિનેત્રી તુનીષા શર્માએ મુંબઈમાં આત્મહત્યા કરી…

ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું

ગાંધીનગર: 20’12’2022ભારતીય સેના હંમેશા પૂર્વ સૈનિકો, વિધવાઓ અને વીર નારીઓના કલ્યાણ પ્રત્યે કેન્દ્રિત રહી છે તેમ મેજર જનરલ મોહિત વાધવાએ…

અરૂણાચલમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી:બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ, કમાન્ડર સ્તરની વાતચીત બાદ મામલો થાળે પડ્યો

દિલ્હી:12’12’2022 અરુણાચલ પ્રદેશના ત્વાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં બંને દેશના સૈનિકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો…

Recent Comments

No comments to show.