કર્ણાટકના હુબલી ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા ઉત્સવ-૨૦૨૩માં લોકનૃત્યની સ્પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો
રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં વિજેતા બનનાર ગુજરાતની ટીમની યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાતગાંધીનગર : 19'01'2023કર્ણાટકના હુબલી...