“ઝડપની મઝા મોતની સજા”, ઉતાવળ તે શેતાનનું કામ જેવા ઘણા સૂત્રો જાહેર માર્ગો ઉપર આપે જોયા હશે. સરકારી તંત્ર અને…
Category: ક્રાઇમ સ્ટોરી
20 દિવસમાં રુપિયા ડબલ’: વોટ્સએપ પર સ્ટેટસ મુકી ગઠિયાએ લોકોને છેતર્યા
મે મહિનાની બાવીસમી તારીખે દિપેન ભાવસારે પોતાના વોટ્સ-એપમાં રૂપિયા ડબલ કરવાનું સ્ટેટસ મુક્યું હતું. તેમણે નાનું રોકાણ કરીને 20 દિવસમાં…
ગુજરાત ATSને મળી સફળતા: સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ
ભારતીય સેનાના જવાનોના મોબાઈલનો ડેટા , RAT- વાયરસથી મેળવ્યો અમદાવાદ,ગુજરાત ATS ને સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં સફળતા મળી…
નવરાત્રિમાં પોલીસ રાસ – ગરબાની રમઝટ બંધ નહીં કરાવે 12 વાગ્યા બાદ પણ ગરબાની મજા માણો પણ શરતોને આધીન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જીલ્લાના પોલીસ વડાને આપી સુચના સાઉન્ડ સિસ્ટમ વિના રાત્રીનાં 12 વાગ્યા બાદ પણ ગરબા કરવા…
મોરબી બ્રિજ તૂટ્યો તે અકસ્માત નહીં પણ મર્ડર! SIT એ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, હોનારત માટે જયસુખ પટેલની કંપની OREVA જવાબદાર
બ્રિજ તૂટવાની ઘટના અકસ્માત નહીં પણ મર્ડર છે આરોપીઓ સામે 302ની કલમ લાગવી જોઈએઃ SIT 31 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો…
અમદાવાદના કાપડ માર્કેટમાં ઉઠમણાંનો સરતાજ “KING” કોણ? વેપારીઓને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અપાય છે ધમકી
કુબેરનગરની કિશોર સ્કૂલ પાસે રહેતો “KING” ઉઠમણાંનો છે સરતાજ અમદાવાદના કાપડ માર્કેટમાં નાના વેપારીઓને ઉઠમણું કરાવીને વેપારીઓ પાસે સમાધાન કરાવવાને…
“હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરવાના ટાર્ગેટ સાથે મળે છે પૈસા” સુરતની સનસનીખેજ ઘટના
સુરતથી વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. નામ પરિવર્તન કરી યુવતી સાથે મિત્રતા બાંધીને તેમનું શારીરિક શોષણ કર્યાની ફરિયાદ…
આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો! પોલીસના સ્વાંગમાં લૂંટારુઓએ લૂંટ કરી
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં ભીમનાથ બ્રીજ નજીક આંગડીયા પેઢીનો કર્મચારી 36 લાખ રોકડ લઈને જતો હતો. તે…
સોસાયટીમાં પીજીમાં ટૂંકા કપડા પહેરવા મામલે યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી! મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ સમગ્ર મુદ્દે બંન્ને પક્ષોએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી…
‘અહીં કેમ બેઠાં છો કહીને મુસ્લિમ યુવાનોએ હિન્દુ છોકરાઓને ફટકાર્યા’ – આણંદમાં કોમી છમકલુ
ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો…