કેશવબાગ પાસે ભયંકર અકસ્માત, ઓવરસ્પીડ કારે, એક્ટિવાને ફંગોળ્યું, ફિઝિયોથેરાપિસ્ટ 50 મીટર ઢસડાઇ, કરૂણ મોત અમદાવાદમાં રફતારે વધુ એકનો ભોગ લીધો…
Category: ક્રાઇમ સ્ટોરી
પોલીસની દારૂની મહેફિલ સાથે મારામારી! વિડિયો વાયરલ થતા તપાસના આદેશ
ત્રણ પોલીસ ઇન્સ્પેકટર બદલી થઈ ખેડામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો સિગરેટ અને દારૂની મહેફિલ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો વાયરલ થઈ…
ગુના અટકાવવા ગુનેગારોથી બે જનરેશન આગળ રહેવું પડશે: ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહેNFSU ખાતે “સેન્ટર ઓફ એકસેલન્સ ઈન ડિજિટલ ફોરેન્સિક” અને પાંચમી આંતરરાષ્ટ્રીય અને 44મી ઓલ ઇન્ડિયા ક્રીમીનોલોજી કોન્ફરન્સનું…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વિવાદ! કોણે આપી RTI Activist ને ધમકી…
RTI નો સંતોષકારક જવાબ નહિ પણ Activist ને ધમકી મળ્યાનો આક્ષેપ… R.M.O ઓફિસમાં મળી ધમકી.. અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અનેક સકારાત્મક…
MP મા ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું! 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ
પોલીસે એફઆઈઆર નોંધી હતી અને રાષ્ટ્રીય બાળ આયોગ પણ દોડતું થયું મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મંજૂરી વગર જ એક ગેરકાયદે ચાઇલ્ડ…
વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારી વચ્ચે પોલીસ માટે નવી ચિંતા! કેમ દોડતી થઈ પોલીસ
અમદાવાદના સરદાર સ્મારક અને ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શાહીબાગના સરદાર સ્મારક તથા વિજ્ઞાન કેન્દ્રના કોલકતા મથકમાં ધમકીનો…
IPS સફીન હસન પહોંચ્યા માં અંબાના દ્વાર! અંબાજી દર્શન કર્યા અને રક્ષા કવચ બંધાવ્યું
અગાઉ પ્રથમ પોસ્ટિંગ વખતે દર્શન કરવા પહોંચ્યા હતા દેશના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા…
હદ થઈ! શું પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર રહ્યું..?
મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટકયા, દાનપેટી, છત્ર અને મુકટની ચોરી શિયાળો શરૂ થતાં જ જાણે ગોમતીપુર પોલીસ ઠંડી પડી ગઈ છે.…
મહેસાણા ખાતેથી બનાવટી જીરું બનાવતી ફેકટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
ઊંઝા-મહેસાણા ખાતેથી બનાવતી જીરું અને અન્ય એડલટ્રન્ટ મળી આશરે રૂ. ૮૯ લાખની કિંમતનો ૩૧,૦૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો: ખોરાક અને…
એલિસબ્રીજ પોલીસના એએસઆઇ ૨૫ હજારની લાંચ લેતા ઝડપાયા
સરખેજમાં એસીબીએ ટ્રેપ ગોઠવી નાણાંકીય લેવડ દેવડના અરજી થતા બંને પક્ષે સમાધાન કરાવવાના બદલામાં નાણાંની માંગણી કરવામાં આવી હતી લાંચ…