ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી

ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને…

અમદાવાદના સરસપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 7 આરોપી ફરાર.

અમદાવાદના સરસપુરમાં મધુભાઈ મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપ્યો છે. જેમાં 883 બોટલો સહિત કુલ રૂપિયા 8 લાખ 59…

બાપુનગર દારૂના અડ્ડા પાસે અસામાજિક તત્ત્વોએ રૂપિયા 500/- માટે ટેમ્પો ચાલક વિજયભાઈને રહેંસી નાખતા ચકચાર!

એક આરોપી રાહુલ ચડ્ડી ઝડપાયો, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ…દારૂનો અડ્ડો ચલાવતી શકિનાબીબીને કોના આશીર્વાદ..અમદાવાદ: 09’01’2023રાજયમાં ભલે દારૂબંધી હોય પણ દારૂનું…

અમદાવાદમાં રસ્તે ચાલતા જતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેનારા બે આરોપીઓ ઝડપાયા

આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 14 મોબાઈલ ને ગુનામાં વપરાયેલ વાહન પણ કબ્જેઅમદાવાદ:09’01’2023અમદાવાદમાં રસ્તે ચાલતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી…

અમદાવાદમાં યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી બે બે વખત ગર્ભપાત કરાવનાર પ્રેમીએ દગો આપ્યો

લગ્ન કરવાના વાયદા આપી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો: આરોપી અતુલ શર્માની  ખોખરા પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરીઅમદાવાદ: 09’01’2023અમદાવાદમાં…

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી રાજયવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદે વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય સુરત:08’01’2023ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી…

ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો ૧૦૦ નંબર ઉપર ફરિયાદ કરી શકશે

ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને…

ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડનારની ધરપકડ: ગુજરાતમાં પ્રથમ કિસ્સો

અમદાવાદ ઘાટલોડિયામાં પોલીસે ધાબા પર જઈ ધરપકડ કરી ચાઈનીઝ દોરીથી મોતના કિસ્સા બનતા હાઈકોર્ટનાં સખ્ત વલણથી પોલીસ હરકતમાં અમદાવાદ: 07’01’2023ચાઈનીઝ…

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી! સ્વીપરને મળ્યા ટોઇલેટના ફ્લશ માંથી સોનાના બિસ્કિટ

સોનુ સંતાડવા ટોઇલેટનો ઉપયોગ સ્વીપર જીતેન્દ્ર સોલંકીનું બહુમાન કરવામાં આવ્યું ઇમાનદાર સ્વીપરે 39 લાખનું સોનું કસ્ટમ વિભાગને સોંપ્યું અમદાવાદ :07’01’2023હેરફેર…

ઇનોવા કાર લઈને પાર્કિંગમાં રહેલી ગાડીઓના કાચ તોડી ચોરી કરી રાજ્યના છ જિલ્લાઓમાં  ડઝનથી વધુ ચોરીના ગુનાઓને અંજામ આપનાર શખ્સ ને ઝડપી પાડતી ગાંધીનગર એલસીબી પોલીસ

ગાંધીનગર જીલ્લામાં ફોરવ્હીલના કાચ તોડી તેમાંથી કીંમતી માલસામાનની ચોરી કરતાં ઇસમને સોનાના દાગીના કિ.રૂ.૪,૫૨,૭૮૬/-ના મુદ્દામાલ સાથે ઝડપી ચોરીના કુલ- ૬…

Recent Comments

No comments to show.