કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે રિક્ષામાં બેસતા પહેલા ચેતી જાઓ!વૃદ્ધ રીક્ષામાં બેઠા, સાથે છોકરી પણ હતી… થોડીવાર પછી આંખ ખુલી તો એક મકાનમાં કાકા અને છોકરી બન્ને નગ્ન હાલતમાં…

અમદાવાદ: 06’01’2023હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ ખરેખર લાલબત્તી સમાન છે. કારણ કે અમદાવાદની આ ઘટનાથી આખા રાજ્યને ચોંકી જવા…

21 લાખની ચાઈનીઝ દોરી જપ્ત કરી સફળતા મેળવતી બાલાસિનોર પોલીસ

મહીસાગર : 06’01’2023મહીસાગર પોલીસની મોટી ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી કરવામાં સફળતા મળી છે. પોલીસે 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો…

કોતરપુર વોટર્સ પ્લાન્ટ માંથી મળ્યા માનવ અંગો! હત્યા કરીને અંગો ફેંકાયા

હાથ, પગ માથું સહિતના ચાર માનવઅંગો મળી આવ્યા અમદાવાદ: 16’12’2022, હાર્દિક શેઠ,શહેરના છેવાડે આવેલા કોતરપુર વોટર વર્ક્સ પ્લાન્ટમાં ગત રાત્રે…

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છતાં અમદાવાદમાં ફાયરિંગ સાથે 20 લાખ રૂપિયાની લૂંટ!

બાપુનગરના ડાયમંડ માર્કેટ પાસે ખાનગી પેઢીના કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને નીકળતા બે જેટલા આરોપીઓ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી ફરાર…

ઇકો કારના સાયલેન્સરની ચોરીના ગુનામાં નાસતો ફરતા એક સાયલેન્સર ચોરને પી.સી.બીએ ઝડપી પાડ્યો

સાણંદ, હિંમતનગર, અસલાલી, કઠલાલમાં સાયલેન્સરની ચોરીઅમદાવાદ: 07’11’2022ઈકો ગાડીના સાયલેંસરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી બીજા અન ડિટેકટેડ પાંચ ગુનાઓને…

પાંચ સાત વર્ષથી સતત એકજ જગ્યાએ નોકરી કરતા પોલીસકર્મીઓની બદલીઓ કેમ નહિ?  દારૂની રેલમછેલ થવાની શક્યતાઓ વધી

કોંગ્રેસ ચૂંટણી પંચને કરશે ફરિયાદ ત્રણ વર્ષથી વધુ સમય થતા ચૂંટણીમાં બદલીઓ કરવાની વ્યવસ્થા અમદાવાદ: 06’11’2022વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય…

રાતભર પોલીસ બંદોબસ્ત ઠેર ઠેર ચેકીંગ છતાં જુહાપુરામાં થઈ હત્યા! અંગત અદાવતમાં થઈ હત્યા

અમદાવાદ: 06’11’2022રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાતભર પોલીસકર્મીઓ વાહન ચેકીંગ અને ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે.…

ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કરનારા શખ્સની ધરપકડ

અમદાવાદ: ૦૨’૦૧૧’૨૦૨૨ ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાના કારણે સાબરમતી અને રેલવે પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું. જોકે આરોપીની ધરપકડ કરી લેવાઇ…

અમદાવાદ માંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ!

Views 🔥 ભારત દેશ વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ કરનાર આરોપી ઝડપાયો – વ્યક્તિ સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે…

PFI નો પગપેસારો ગુજરાત રાજ્યમાં પણ જોવા મળ્યો! ફન્ડિંગ બાબતે ATS દ્વારા 15 લોકોની અટકાયત

Views 🔥 અમદાવાદ, બનાસકાંઠા, નવસારીના છેવાડાના વિસ્તારોમાંથી 15 લોકો ઝડપાયા અમદાવાદ: 27’09’2022PFI પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને થેયલ ફન્ડિંગ બાબતે નેશનલ…

Recent Comments

No comments to show.