અડચણરૂપ પાર્ક કરનારી વ્યક્તિને 1,000 રૂપિયાનો દંડ! ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ગાડીનો ફોટો મોકલનારી વ્યક્તિને 500 રૂપિયાનું ઈનામ

Views 🔥 દિલ્હી: ૧૭’૦૬’૨૦૨૨ દેશમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે ઘરદીઠના બદલે વ્યક્તિદીઠ વાહનો વસાવવા લાગ્યા…

ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ

Views 🔥 ગાંધીનગર: ૧૮’૦૬’૨૦૨૨દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેમની માતા હીરાબાનો 100 મો જન્મદિવસ છે ત્યારે…

પ્રધાનમંત્રી કાર્યક્રમ આમંત્રણ પત્રિકામાં કેબિનેટ મંત્રીના નામની બાદબાકી મુદ્દે શહેરમાં ચકચારલ

Views 🔥 કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સામેલ ના કરાયું વડોદરા: ૧૭’૦૬’૨૦૨૨વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા…

અતુલ્ય વારસો : આ એવોર્ડ તમારી રાહ જુએ છે, શરત એટલી જ કે…..

Views 🔥 અમદાવાદ:૧૭’૦૬’૨૦૨૨ગુજરાતની ધરતીનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. એ ઈતિહાસને ઉજાગર કરીને લોકજાગૃતિનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ‘હિસ્ટોરિકલ એન્ડ…

અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ ખાતે  SIT પોલીસ કર્મચારી પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત પોલીસ કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા.

Views 🔥 ગુજરાત પોલીસ અને સરકાર વેપારીઓના પ્રશ્નોના નિકાલ માટે કટિબદ્ધ: હર્ષ સંઘવી આવનારા દિવસોમાં રાજ્યભરમાં વેપારીઓની સમસ્યાઓના નિવારણ માટેની…

વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વિશેષ પુસ્તક “કારકિર્દી ના ઉંબરે “નું વિમોચન

Views 🔥 કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વારા સંપાદિત પુસ્તક કારકિર્દી ના ઉંબરેગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા વિમોચનસતત ૧૭માં વર્ષ…

ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ :  ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો 

Views 🔥 અમદાવાદ તા. ૧૫ગુજરાતના ખાસ કરીને રાજયના મહાનગરોમાં ખડકાતા જતા આધુનિક ઈમારતો, હોસ્પિટલો તથા શાળા-કોલેજાેની ઈમારતોમાં તથા રહેણાંક બહુમાળી…

એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા ૧૭૮ સરકારી વકીલોની બદલી

Views 🔥 રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા ગાંધીનગર: ૧૫,૦૬,૨૦૨૨કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક…

ભારતના યુવાઓ માટે દેશ સેવાનો અમૂલ્ય અવસર..અગ્નિપથના આધારે બનો 4 વર્ષ માટે દેશના અગ્નિવીર.

Views 🔥 કેન્દ્ર સરકાર દ્વારા સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે  ‘અગ્નિપથ’ યોજનાને મંજૂરી આપવામાં આવી. આ વર્ષમાં 46,000 અગ્નિવીરોની ભરતી…

‘વિધિ’ એ ૨૦ વર્ષની ‘નિધી’ ના લેખ અલગ જ સ્યાહી થી લખ્યા !

Views 🔥 નિધી જામનગરમાં હતી અને પિતા લગ્ન માટે વારાણસીમાં છોકરો જોવા ગયા હતા : માથાના ભાગમાં ગંભીર ઇજા થતા…

Recent Posts

Recent Comments

No comments to show.