ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી

ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને…

તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે! જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 17 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 18 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને ચાન્સેલર શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ગુજરાતમાં પ્રત્યેક ગામમાં ઓછામાં…

૨૧ દેશો અને ૦૪ રાજ્યોના ૭૧ પતંગ બાજોથી વડનગરનું આકાશ રંગબેરંગી બન્યું! ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ૮ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પૌરાણિક નગરી વડનગર ખાતે પતંગ મહોત્સવનો શુભારંભ પતંગમહોત્સવ જેવા વિવિઘ મહોત્સવ થકી રાષ્ટ્રની…

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી રાજયવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદે વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય સુરત:08’01’2023ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી…

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  …

બજેટ 2023! હોમલોન પર રૂા.5 લાખ સુધીનું વ્યાજ કરમુક્ત થાય તેવા સંકેત

છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ માર હોમલોન ધારકને થયો છે: વ્યાજ અને હપ્તા બંને વધી ગયા છેલ્લા એક વર્ષમાં હોમલોનમાં…

ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલત

અમદાવાદ: 05’01’2023ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે તા.…

8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ અને ગુજરાતભરના શહેરોમાં યોજાશે રાજ્યનો પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું થીમ છે: જી-20 જી-20 દેશોના પ્રતિનિધિઓ લેશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો જી-20ના લોગો સાથે છપાયેલી પતંગો…

‘हर काम देश के नाम’
એન. સીસીના 75 વર્ષ – ગુજરાત એન. સી.સી. દ્વારા “આત્મનિર્ભર ભારત” આત્મનિર્ભરતા તરફની યાત્રા – સાબરમતીથી દાંડી સાયકલ રેલી”નું આયોજન કરવામાં આવશે

અમદાવાદ: 05’01’2023ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત 07 જાન્યુઆરી 2023 ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી “સાબરમતી થી દાંડી સાયકલ રેલી”ને…

પત્રકાર સુરક્ષા કાનૂનના લક્ષ્ય સાથે ABPSS મેદાનમાં. દેશ વ્યાપી પત્રકાર સુરક્ષા આંદોલન શરૂ કરવાનું રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલનું એલાન

આગામી 2, ઓક્ટોબર 2023 થી દેશીવ્યાપી પત્રકાર સુરક્ષા યાત્રાનું આયોજન “પત્રકાર સુરક્ષા યાત્રા” પોરબંદર થી શરૂ થઈ 20 થી વધુ…

Recent Posts

Recent Comments

No comments to show.