૨૧ દેશો અને ૦૪ રાજ્યોના ૭૧ પતંગ બાજોથી વડનગરનું આકાશ રંગબેરંગી બન્યું! ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ૮ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન
આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પૌરાણિક નગરી વડનગર ખાતે પતંગ મહોત્સવનો શુભારંભ પતંગમહોત્સવ જેવા વિવિઘ મહોત્સવ થકી રાષ્ટ્રની...