સતત પેપર લીકની ઘટનાઓ બાદ સ્ટેટ લૉ કમિશનની ભલામણ બાદ પણ કડક જોગવાઈ સાથે વિશેષ કાયદા ઘડવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે ઉણી ઉતરી.
• ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય માટે વિધાનસભા સત્રમાં એક દિવસ સંપૂર્ણપણે વારંવાર થતી પેપરલીકની ઘટનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે•...