આરોગ્ય

સિવિલ હોસ્પિટલમાં ચોરી, સલામતીને નામે લાખો રૂપિયાનો ધુમાડો, સુરક્ષા મીંડું.

યુરોલોજીના બંધ વોર્ડના એસી ડક માંથી ચોર અંદર ઘુસી ચોરી કરી ગયો. તંત્ર ઊંઘતું ઝડપાયું. અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા માટે...

શું તમારો બાળક વાળ ખાય છે? જો હા હોય તો ચેતી જજો.આવો જ એક કિસ્સો! જાણો, શું વાળ ખવાય???

શું વાળ ખવાય???નાTrichobezoar આ એક બીમારી છે જેમાં દર્દીને પોતાના જ વાળ ખાવાની કુટેવ હોય. માનસિક રીતે જ્યારે બાળક ને...

૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓએ હવે ઓપીડીમાં લાઈનમાં ઊભા  રહેવું નહીં પડે!  સિવિલ હોસ્પિટલની સિનિયર સિટીઝન દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ

વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષા કક્ષ બનાવ્યો પ્રતિક્ષા કક્ષનો શુભારંભ ૭૨ વર્ષનાં મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો હવે સિવિલ...

175મી વાર રક્તદાન કરી ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનતા ડોકટર હેમંત સરૈયા

અમદાવાદ: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તબીબી સેવા અને પરોપકારના ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ જાહેરાત કરાઈ. ડૉ. હેમંત સરૈયા, જેઓ...

દિવ્યાંગ દર્દીઓ સાથે અમદાવાદ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મનાવ્યો યોગ દિવસ

અમદાવાદ; ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી કેમ્પસ અમદાવાદ ખાતે તારીખ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...

હદ્દ થઈ! આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પણ કટકી થઈ રહી છે

આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે લાંચ લેનારો હોસ્પિટલનો કર્મચારી ઝડપાયો  ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી એસીબીની જાળમાં ફસાયો  લાંચીયો કર્મચારી ગાંધીધામ...

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ! ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન

"વિશ્વ લીવર ડે" ના દિવસે થયું ૧૫૦ મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની...

મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની  અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

કેન્યા અને બાંગ્લાદેશના આ  બાળકોની અગાઉ તેમના દેશમાં સર્જરી કરાઇ હતી : જે નિષ્ફળ જતા બાળકો અમદાવાદ સિવિલ આવ્યા.                        અમદાવાદ...

અમદાવાદના રિક્ષા ચાલકે અકસ્માતે બ્રેઈન ડેડ થયા બાદ પણ ચાર લોકોને નવજીવન આપ્યું

હા...અમને અંગદાનના મહત્વ વિષે ખબર છે ! અમારા સ્વજનનું પણ અંગદાન કરવું છે, જેથી અન્યને નવજીવન મળી શકે :- અંગદાતા...

મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ એટલે અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે આયોજિત થતો “બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ”

૧૬ માં ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા ૧૫ દેશોના તબીબો જોડાયા નેપાળ, બાંગ્લાદેશ, કેન્યાના દર્દીઓ ઉપરાંત ભારતના ૧૫ રાજ્યોના બાળકોની આ...

You may have missed